________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૨)
શ્રીસુપાશ્વનાથચરિત્ર.
કરડી ભક્ષણ કરે છે. તે પ્રાણી કુલીન પુરૂષોને શ્વાનની માફક અસ્પૃશ્ય થાય છે. માટે કાઈપણ પુરૂષે માંસ ભક્ષણ કરવું' ન જોઇએ. વળી ધાન્ય અને કાઇથી ઉત્પન્ન થયેલું એવું મદ્ય તે શ્યામ રંગવાળું જળ ગણાય છે. જેથી તેમાં કંઇ દોષ જણાતા નથી. તેથી વિદ્યાના પણ નિ:શંકપણે શરમતની માફક તેનુ પાન કરે છે. એમ વિચાર કરીને તે મેલ્યા, હું મૃગાક્ષિ ! તમે મ્હને મદ્યપાન કરાવેા. જેથી જલદી હું અહીંયાથી ચાલ્યે જાઉં. નહીંતર લોકો આપણને કંઈપણ અપવાદ આપ્યા વિના રહેશે નહીં. કારણ કે એકાંતમાં જનની સાથે વાત કરતાં પણ અપવાદ લાગે છે. તે વળી કામાતુર એવી ત્હારી સાથે વિલંબ થવાથી કેમ ન લાગે ? ત્યારબાદ તે ઉભી થઇ, અને હાથમાં આટલી લઈ એક સાથે તેને એટલા દારૂ પાઈ દ્વીધા કે તરતજ તે લેાટવા લાગ્યા. તેમજ તેને કઇપણ ભાન રહ્યુ નહીં. એટલે તે પ્રાઢ સ્ત્રીએ તેની સાથે બહુ પ્રકારની ક્રીડા કરી. પછી તેને માંસ પણ ખવડાવ્યું. તેથી અનની મર્યાદા કઈ પણ આકી રહી નહીં, માટે હે દત્ત ! સેંકડા અન દાયક અને દોષમય એવા મદ્યપાનના ત્હારે સવ થા ત્યાગ કરવા. હવે દ્યુતનું દષ્ટાંત પણ સાવધાન થઈ તુ' સાંભળ.
બહુ
આ ભરતક્ષેત્રમાં કુસુમપુર નામે એક નગર છે. તેમાં સુદશન એવા નામને ધનશ્રેષ્ઠીને એક પુત્ર સુદર્શનશ્રેણી. રહેતા હતા. વળી તે દરેક કલાઓમાં કુશળ હતા છતાં પણ જુગારના ત બહુ વ્યસની હતા. પેાતાના પિતાના ઘરમાંથી તેણે બે કરોડ સાનૈયા જુગારમાં ગુમાવ્યા, તે નગરના ધ્રુતકારોનું ગુજરાન તેની લક્ષ્મીથી જ ચાલતું હતું. પછી બહુ અત્યાચાર થવાથી તેના પિતાએ તેને બહુ ટપકા માધ્યે। તા પણ તેની માતા શેઢા ન
For Private And Personal Use Only