________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્તશ્રેણીની સ્થા.
(૨૧૧)
એક દિવસ પેાતાની ભેાજાઇ કપટ ભાવથી સમગ્ર ઘરના કાર્યની ચિંતા છેડી દઇ ઓરડામાં ખાટલે
ભેાજાઇનું કપટ ઢાળી સુઇ ગઇ. તે વખતે કાઇપણ કાર્યોને લીધે તેના દીયર બહાર ગયેા હતેા, તે પેાતાનુ કામ કરી પાળે ઘેર આવ્યે અને ઘરમાં જુએ છે તે પોતાની ભાજાઇ દાઢી નહીં. તેથી તેણે પેાતાની સ્ત્રીને પૂછ્યું કે, ત્હારી જેઠાણી માજે કયાં છે ? ત્યારે તે ખેલી, માથાની વેદનાને લીધે તેમનુ શરીર સારૂ નથી. તેથી તેઓ અન્દરના એરડામાં સુઈ ગયાં છે. તે સાંભળી તરતજ તે ગભરાઈ ગયા. અને કમાડ બાંધ હોવાથી દ્વાર આગળ જઇ તે એક્ષ્ચા, કમાડ ઉઘાડા ! મ્હારે તમારા કુશળ સમાચાર પૂછવા છે. પછી તેણીએ દ્વાર ઉઘાડ્યાં એટલે તરત જ તે અંદર ગયા. એટલે તેણીએ ફરીથી કમાડ બંધ કર્યો. અને દીયરની સાથે દૃઢ આલિ’ગન કરી કામચેષ્ટા પ્રકટ કરી. ત્યારબાદ થાળી નીચે ઢાંકેલા ઢીવા પણ ખુલ્લા કર્યો. વળીપ્રથમ લાવી રાખેલું મધ તથા માંસ પણ તેની આગળ હાજર કર્યું. અને તેણીએ તેને કહ્યું કે, આ મધ તથા માંસ આપના માટે તૈયાર છે. આપની ઇચ્છા પ્રમાણે બન્નેમાંથી ગમે તેને આપ ઉચેાગ કરેા, નહીં તે અહીંથી છુટવાના હુવે ઉપાય નથી.
અકસ્માત્ અસહ્ય દુ:ખ આવી પડવાથી તે વિચાર કરવા લાગ્યું કે, આ મ્હારા મ્હોટા ભાઈની સ્ત્રી અકસ્માત્સ’કૅટ. છે તેથી તે મ્હારે માતા સમાન માનવા લાયક છે. વળી શિષ્ટ પુરૂષને માંસ ભક્ષણ પણ અતિ અનુચિત છે. કારણકે અધમ જનાને વિલાસકારક, દુર્ગંધ અને મલિનતાથી ભરેલુ, ચરખીથી ખરડાએલુ, હિં સાનુ મૂળ કારણ અને રાક્ષસેાએ સ્વીકારેલુ એવુ તે માંસ સર્વથા અભક્ષ્ય છે. જે પ્રાણી માંસની પેશીને હાથમાં લઇ દાંતે
For Private And Personal Use Only