________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનનીષ્ણા.
(૨૩) દાયક થાય છે. માટે સચિત્ત આહારને તું ત્યાગ કરી અને સરૂનું વચન માન્ય કર. એમ તેણે ઘણે પ્રતિબધ કર્યો, પરંતુ ભારે કર્મના બંધથી માન ધારણ કરી કંઈપણ તે બેલી નહીં. રાજાના તિરસ્કારને લીધે તે પણ આલેચના કર્યા વિના ત્યાંથી મરણ પામી ધર્મ ક૯પમાં મધ્ય દેવ પણે ઉત્પન્ન થઈ. સુરસુંદરી પણ દ્વિતીય ગુણવ્રતમાં શિથિલ થઈ અને નિર
તર પ્રમાદથી તુછ ઔષધિઓને ઉપભેગ સુરસુંદરી કરવા લાગી. તે વાત રાજાના જાણવામાં
આવી. એટલે તેણે કહ્યું કે, હે પ્રમદે ? છા પ્રમાણે આહાર લેવો તે હને ઉચિત નથી. અંગીકાર કરેલું વ્રત જે પાળી શકાય નહીં તે જીવિત પણ નિરર્થક છે. વળી ધીર પુરૂષે પ્રથમથી સ્વીકારતા નથી અને જે સ્વીકારે તે પછી તેને ત્યાગ કરતા નથી. સત્ય વાણી વડેજ મનુષ્ય જીવતા ગણાય છે, અન્યથા મડદા સમાન ગણાય છે. વળી તે સુંદરિ..
હારી પાસે પ્રથમજ હે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો છે. વળી બહુ ઉત્સાહપૂર્વક હે બીજું ગુણવ્રત પણ લીધેલું છે. તેમજ પિતાના દેહ માટે પુષ્પ, તાંબુલ અને જળ વિના બાકી સમસ્ત સચિત્ત વસ્તુને સર્વથા હું ત્યાગ કર્યો છે. છતાં તે દ્વિતીય ગુણવ્રતને અતિચારવડે કલંકિત શા માટે કરે છે? પોતાના મુખે કબુલ કરેલા આ વ્રતનું સમ્યક પ્રકારે તું પાલન કરી કારણકે જીવિત જલબિંદુ સમાન ચંચલ છે. વિષયાગ વિજળી સમાન ક્ષણભ. ગુર છે. પ્રિયને સમાગમ પરિણામે શકદાયક છે. એમ જાણું પ્રમાદવડે આ અતિચાર સેવા ત્યારે ઉચિત નથી. કર્મના વશથી તે પણ રાજાને કંઈ ઉત્તર આપી શકી નહીં. પછી રસાસ્વાદમાં લુખ્ય થવાથી તેને સંનિપાત થઈ ગયે અને મુંગાની માફક બેભાન થઈ ગઈ. વળી રાજાના તિરસ્કારને લીધે વિરતિ સમ્યકત્વના અભાવ
For Private And Personal Use Only