________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની થા.
( ૧૯૭ )
માટે હું સુજ્ઞ સ્ત્રી ! કર્મ ના ઉચ્છેદ કરવામાં તું તત્પર થા. જેથી ફરીને કોઈ વખત હને આવુ સાંસારિક દુઃખ પ્રાપ્ત થાય નહિં. એમ કેટલેક ઉપદેશ આપીને કુમારે તેના શાક દૂર કર્યા. અને ગાપ જેમ ગોપીનુ આશ્વાસન કરે તેમ કુમારે પેાતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલી એવી પણ તે ખાળાને સ્વસ્થતા પૂર્વક પેાતાની પાસે સ્થાપન કરી. ત્યારબાદ તેણીએ પેાતાનુ ચરિત્ર કુમારની આગળ કહેવાના પ્રારંભ કર્યો.
કનશ્રીનુ ચરિત્ર.
શ્રીનગરના રહીશ સેામદેવ નામે શ્રેષ્ઠી છે. તેની કનશ્રી નામે હું પુત્રી છું. વળી તેજ નગરવાસી શાલીભદ્ર નામે શ્રેષ્ઠીની સાથે હું પરણેલી છુ. તેમજ બહુ સત્કાર પૂર્વક તે મ્હને પેાતાને ઘેર લઈ ગયા. અને મ્હારી સાથે બહુ આનંદથીવિષય સુખ ભાગવતા હતા, વળી તેણે મ્હને કહ્યુ કે, હવે હારા પિતાને ત્યાં કાષ્ઠ દિવસ ત્યારે જવું નહી. ન્હે પણ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારબાદ વિનય પૂર્વક મ્હેં કહ્યુ કે, હે નાથ ! ન્હાશ માતાપિતા કદાચિત્ મ્હને ખેલાવ તા તમ્હારે છુટી આપવી પડશે. તે પણ તેણે બરાબર માન્ય કર્યું નહિ. ત્યારબાદ એક દિવસ અર્ધ રાત્રીના સમયે નજીકના ઘરમાં કાઇક પુરૂષ ગાયન કરતા હતા, તેના સુદર નાદ મ્હારા સાંભળવામાં આવ્યે. તે ઉપરથી મ્હે. મ્હારા સ્વા સીને કહ્યું કે, હે નાથ ! આ ગાયન કરનાર પુરૂષની પચીશ વર્ષની ઉંમર છે, તે જાતે ક્ષત્રીય છે. તેના શરીરની કાંતિ ગાર છે. તેનુ આયુષ્ય થાડું છે. આકૃતિ બહુ મને હર અને શરીરે તે પુષ્ટ છે. ગુહ્ય સ્થલમાં એક તિલનુ તેને ચિન્હ છે, અને ધનુર્વેદમાં તે બહુ કુશલ છે. આ પ્રમાણે મ્હેં સ્વરશાસ્ત્રથી વિશેષ હકીકત જાણીને તેને કહ્યું. તેથી તેના હૃદયમાં એકદમ ઇર્ષ્યા રૂપી અગ્નિ સળગી ઉઠ્યો. અને તેજ દિવસથી મ્હારી સાથે તેણે ખેલવાના સબંધ
For Private And Personal Use Only