________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬)
શ્રીસુપા નાથચરિત્ર,
પશુ નિષ્કુલ થયાં. હવે શું કરવું ? એટલામાં તે વિદ્યાધરી પણ પેાતાના માતપિતાની સાથે ત્યાં આવી અને પુછવા લાગી કે, આપના કુમાર કયાં ગયા ? રાજા આહ્યા, કાઇક વિદ્યાધર હસ્તીનું સ્વરૂપ ધારણ કરીને અમારા કુમારને લઇ ગયે. વિદ્યાધરી સમજી ગઈ કે મા કાય તે દુષ્ટ ખેંચરનું જ છે, તેથી તેનું સ વૃત્તાંત તેણીએ પેાતાના પિતાની આગળ કહ્યુ. ત્યારબાદ તે વિદ્યાધરે રાજાને ધીરજ આપી કહ્યું કે, સાત દિવસની અંદર તમ્હારા પુત્રને હું જરૂર લાવી આપીશ. હવે તમ્હારે કિચિત્માત્ર પણ ખેદ કરવા નહીં. અને સુખેથી તમે પેાતાના સ્થાનમાં પધારો. એમ સાંભળી રાજા પણ ગુણચંદ્ર પાસે વિલાસવતીને તૈય ધારણ કરાવી ઘર તરફ ચાલ્યેા. તેમજ વિદ્યાધર પણ કુમારની શેાધ કરવા માટે પ્રવૃત્ત થયા. હવે તે દુષ્ટ ખેચર સમુદ્રદ્વીપમાં તે કુમારને ફેંકી દઇને વૈતાઢ્ય પર્વતમાં જઇ પરણવાની સામગ્રી તૈયાર કરતા હતા.
હવે કુમાર પાતે દ્વીપની અંદર ફરતા હતા તેવામાં ત્યાં વનદેવતા સમાન મનેાહર આકૃતિવાળી એક નશ્રીના સ્ત્રી તેના જોવામાં આવી. કુમારે પૂછ્યું, સમાગમ. તુ કાણુ છે ? અને અહીં શા માટે આવી છે ? બહુ ઉષ્ણ નિ:શ્વાસ મૂકતી તે એલી, જેણે મ્હને નિર્માણ કરી પ્રસિદ્ધ કુલમાં જન્મ આપી અત્યંત દુ:ખથી ઘેરાયેલી અહીં આણી છે એવા તે દેવને પૂછે ! એમ કહી તે રૂદન કરવા લાગી, એટલે કુમારે તેને શાંતિ આપીને કહ્યુ કે, હવે હારે ખેદ કરવાનું કઇ કારણ નથી, તું દેવગતિને વિચાર કર ? ઉંચા હૈાય તે નીચા થાય છે અને નીચાના ઉંચ પણ થાય છે. ધનાઢ્ય દરિદ્રી અને દરિદ્રી ધનવાન, રાજાએ રક અને ૨'કના રાજાએ પણ થાય છે. તે સર્વ કર્મનેાજ પ્રભાવ છે.
For Private And Personal Use Only