________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧° )
શ્રી સુપાર્શ્વનાથચરિત્રનું ના પ્રારંભ કર્યો. મુનિ ધર્મ તથા ગૃહસ્થ ધર્મ વિસ્તારપૂર્વક કહ્યો, અને વિશેષમાં જણાવ્યું કેदेशादन्यस्मादपि, मध्यादपि जलनिधेर्दिशोऽप्यन्तात् । आनीयझटिति घटयति, विधिरभिमतमभिमुखीभूतः ।।
અ– પિતાને અનુકૂલ થયેલે દેવ દેશાંતર, મધ્યસમુદ્ર, અને દિશાઓના અંત ભાગમાંથી પણ લાવીને ઈષ્ટ વસ્તુને જલદી સંગ કરાવે છે. વિગેરે દેશનાની સમાપ્તિમાં રણમલ્લ રાજાએ પુરંદરને જણાવ્યું કે આ મારી પુત્રી હારા પ્રાણથી પણ અધિક પ્રિય છે. તેથી પ્રીતિપૂર્વક તેની સંભાળ તહારે લેવી. ત્યારબાદ પુરંદર રાજા ગુણચંદ્રના કહેવાથી સમગ્ર સંબંધ જાણુંને રણમલ્લને પિતાના નગરમાં લઈ ગયે. દેવતાઓનું જેટલું પણ કુમાર તથા તેની સ્ત્રીને ઉત્તમ રત્નાભૂષણે આપીને પિતાના સ્થાનમાં ગયું. મુનિએ પણ અન્યત્ર વિહાર કર્યો. 'પુરંદરે રણમલ રાજાને કેટલાક દિવસ પોતાને ત્યાં રાખીને
સન્માન કરી વિદાય કર્યો. એટલે તે પિતાના મારને ઉપદેશ. નગરમાં આવી સધર્મનું પાલન કરતે હતા.
તેમજ બીજા ગુણવ્રતની રક્ષામાં તત્પર એ શ્રી વિશ્વસેન કુમાર સુગુરૂની ઉત્કૃષ્ટ આજ્ઞામાં આસક્ત થઈ વિષય ભેગમાં દિવસે નિર્ગમન કરતે હતા, ગુણચંદ્ર અને સેમચંદ્ર કેટલાક સમય ગયા બાદ સુગુરૂના ઉપદેશથી શિથીલ થયા અને બીજા ગુણ વ્રતમાં અતિચાર કરવા લાગ્યા. ગુણચંદ્ર ઉંબીતથા શીંગ શેકીને ખાવા લાગ્યું. તેમજ સોમચંદ્ર પણ કદાચિત અપકવિને ઉપભેગા કરવા લાગ્યા. તે વાત જ્યારે વિશ્વસેનના જાણવામાં આવી ત્યારે તેણે મધુર વાણીવડે કહ્યું કે હિં મિને આ પ્રમાણે ગુણવ્રત કલંકિત કરવું તે આપણને
For Private And Personal Use Only