________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ધ્યાનમાં દ્રઢ કરે છે. આમ દિગૂ પરિમાણ વ્રતના પાલનને પ્રભાવ જોઈ સૌ એ વ્રતમાં દ્રઢ બને છે. આ કથામાં તો લેખકે કમાલ કરી જણાય છે.
પછી પ્રભુ દાનવીર્ય રાજાને ભેગ પરિભેગ વિરમણ વ્રત પર વિશ્વસેન કુમારની કથા લંબાણથી કહે છે. અને દ્વિતીય અત્રતામાં લાગતા અતિચાર પર મદ્ય માંસ દૂત અને રાત્રિભોજનપર દત્ત શ્રેષ્ટિની કથા કરી સંભળાવે છે. આ કથામાં તે મઘ માંસ દૂતને રાત્રિભોજન પર અનેક કથાઓ રસભર વર્ણન સહિત કર્તાએ બહુ સુંદર રીત્યા વર્ણવી જણાય છે.
અનર્થ દંડ વિરમણ વ્રત–(અનર્થને માટે જે શસ્ત્ર અગ્નિ મુશળ વિગેરે ઘાતક વસ્તુઓ અન્યને આપવી–અપાવવી તે અનર્થ દંડ) પર વિમળ શ્રાવક ત્રીજું ગુણવ્રત પાળીને સ્વર્ગ તેમજ મોક્ષસુખ કેવી રીતે પામે છે તે દર્શાવે છે.
પ્રથમ કંદર્પોત્સર્ષણ વચનાતિચાર પર ત્રીજું ગુણવ્રત ધારણ કરી કામોદ્દીપક વચન બોલે તે ) મિત્રસેનની તથા દ્વિતીય કેકુચાતિચાર (નેત્રાદિક અંગોના નાના પ્રકારના વિકાર સહિત જે ચેષ્ટા કરવી તે) પર સિંહવણિકની કથા પ્રભુએ સંભળાવી છે.
આ પછી પ્રભુએ દાનવીર્ય રાજાને અનુક્રમે નીચે પ્રમાણે કથાઓ સંભળાવી છે –
તૃતીય મૈખર્યાતિચારતે ત્રીજા ગુણવ્રતને ધારણ કરી જે શ્રાવક વાચાળપણાથી કોઈને મિથ્યા અપવાદ આપે તે ઉપર પઢવણિકની કથા.
ચતુર્થ અધિકરણાતિચાર–ઘંટિ ખાંડણીયો સાંબેલુ વિગેરે દૂષિત સાધનો જથ્થાબંધ ભેગાં કરી રાખવા તે પર દુર્લભ વણિકની કથા.
પંચમ ભેગાતિરેકાતિચાર–તે ત્રીજા ગુણવ્રતને ધારણ કરીને જે અતિશય ભોગ સાધનોનું સેવન કરવું તે પર મુળદેવ વણિકની કથા.
સામાયિક વૃત–સાવદ્ય યોગનો પ્રતિપક્ષી–ના સેવન પર નાગદત્ત કુમારની કથા.
મને દુપ્રણિધાનાતિચાર–સામાયિક લઈ મનમાં દુધ્ધન કરવું તે-પર માન વણિકની કથા.
For Private And Personal Use Only