________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
મુનિ એવા અકાય થી તેને વારી મુનિ ધતા ઉપદેશ આપી દીક્ષા આપે છે, તેજ મુનિ હું પોતે.
આ શ્રવણ કરી વૈરાગ્ય પૂર્ણાંક પાતે મેધરથ તથા તેનેા બંધુ સમ્યકત્વાદિ વ્રત લે છે, તેમાં વિશેષે દિગૂવ્રત ગ્રહણ કરે છે. અન્યદા એક ભાઇએ દ્રવ્યાથે વિદેશ જતાં કરિયાણાં વેચવા દૂર દેશાવર જવાના નિર્ણયપર આવવા ચર્ચા કરતાં મેઘરથ વ્રત ભ ંગ કરીને પણ જવા કટિબદ્ધ થતાં મનેારથ સમાલ તેને આપી દઇ નિવૃત્ત થાય છે ને મેધરથ આગળ વધે છે. રસ્તે વારાણસીમાં દાણુ ચોરી કરે છે તે અપમાન પામે છે. ને બજાર સાંધા થઇ જતાં નુકશાનમાં આવી જઇ ધર્માંથી પણ પતિત થાય છે.
અહીં મનારથ ઉજ્જયનીમાં રહે છે. ત્યાં રાજપુત્રને સર્પદંશ થતાં ગારૂડીયાના ઘણા પ્રયત્ને વિષ નથી ઉતરતુ, ત્યારે નગરમાં હાહાકાર બની જતાં પટહ વજડાવે છે તે અધું રાજ્ય લઇ સ ઉતારનારને આમ ંત્રે છે. મનેારથ . પાતે જ્યાં રહે છે તે મહેન્દ્રસિંહની આજ્ઞા લઇ જવા તાર થાય છે. તે ત્યાં જઈ નૈષધિકીના ઉપચાર પૂર્વક પંચ પરમેષ્ઠિ સ્તોત્રના સ્મરણ પૂર્વક નમસ્કાર મત્રથી રાજકુમારને સજીવન કરે છે. ત્યાં પરમેષ્ટિના શ્રવણથી રાજકુમારને પૂર્વભવનું જ્ઞાન થાય છે. ને મિથ્યાત્વ દૂર થાય છે. જે વ્યતરે તે કુમારમાં સપણે થી પ્રવેશ કરેલા તે વ્યંતર પૂર્વ ભવમાં દેશિવરતિ વ્રતથી ભ્રષ્ટ થયેલા હતા તેમ જણાય છે. તે વ્યંતર દેશવિરતિ ધૃતથી કેમ ચલિત થયા તે પોતાના પૂર્વભવની લખાણુ થા કહે છે તેમાં ઘણી આડ કથાએ આવે છે.
રાજા મનેરથના આ મહા કાર્યથી પ્રસન્ન થઇ તેને પેાતાનુ રાજ્ય આપવા જણાવે છે પણ નિઃસ્પૃહ મનેરથ તે ન લેતાં રાજાને ધર્મમાં સ્થિર કરે છે તે રાજા તેને નગરશેઠના પદે નિયુક્ત કરે છે. ને તે જૈન ધર્મ પ્રતિપાલન કરતા થકા ત્યાં સુખપૂર્વક વસે છે.
વૈભવશાળી મનેારથની હકીકત મેઘરથના જાણવામાં આવતાં દરિદ્રી અયેલા તે ભાઈના દ્વારે આવે છે. તે મનેરથ પણ તેને પેાતાને ત્યાંજ પોતાની જેમ રાખે છે તે પેાતાના માતા પિતાને પણ મેલાવી સૌને ધર્મ
For Private And Personal Use Only