________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪ )
શ્રીસુપા નાથચરિત્ર.
આના પૂર્વાકત ઉપદેશ છે. વળી હે દાનવિય ! જે શ્રાવક સદાકાલ સચિત્ત આહારના ત્યાગ કરે છે. તે વિશ્વસેન કુમારની માફ્ક અનુક્રમે માણ લક્ષ્મી પામે છે. જેમકે
વિશ્વસેન
કુમાર
પુરંદરરાજા
આ ભરતક્ષેત્રમાં નનવનની માફક મ્હોટા શાલ (વૃક્ષsol કીલ્લા ) વડે સુશેાભિત અને હૅસ્તિના સુખની માફક અનેક પ્રકારનાં રત્ન અથવા રચના વડે મનહર ભાગપુર નામે સુપ્ર સિદ્ધ નગર છે. તેમાં ચંદ્ર સમાન ઉજ્વલ કીર્તિ વડે વિભૂષિત વિષ્ણુધદેવ ( પડિતા )ને બહુ પ્રિય અને વા ( રત્નરેખા) વડે પવિત્ર છે હસ્ત કમલ જેના એવા ઇંદ્રસમાન ઉદ્ભુત વેરીએને શાંત કરનાર પુરુંદર નામે રાજા હતા. રૂપમાં રિતિ સમાન, વિલા સાનુ કુલભવન, શીલ ગુણમાં અગ્રેસર અને સ્વભાવથી સરલ, વિભ્ર મવતી નામે તેની સ્ત્રી હતી.તેમજ ગુણ્ણા વડે સવ ત્ર વિખ્યાત અને ઉજ્વલ ગુણાના મુખ્ય આધાર, કુમારામાં હસ્તિ સમાન, કાંતિમાં ગ ધહસ્તિ સમાન વિશ્વસેન કુમાર નામે તેઓને એક પુત્ર હતા. તેમજ ગુણચંદ્ર અને સેામચંદ્ર નામે એ તે કુમારના મિત્ર હતા. એ એક દિવસ વિશ્વસેન કુમાર ખન્ને મિત્રા સાથે કરવા માટે મલયાચળના શિખર ઉપર ગયા ત્યાં
ભાગળ સુંદર શણગાર સજી ઉભેલી એક યુવિત તેના જોવામાં આવી. જેણીના હાથમાં પાકેલી આમ્રફળની લુખ પકડેલી હતી. તેના નિતુ ખની શેાભા વિશાળ દિપતી હતી અને મુખની કાંતિપૂર્ણ ચંદ્રને અનુસરતી હતી, તેમજ ઉત્સાહને લીધે ઉલ્લાસ પામતા પાંચઅસ્વરના મનહર નાદવડે વિરહૅસૂચક મનોહર ગાયના ગાતી હતી. અને જેણીનાં અંગવિરહાગ્નિથી તપેલાં દેખાતાં હતાં. વળી મૃગનાં વિયેાગથી મૃગલીની માફક તેમજ પ્રિયના વિયાગથી ચક્રવાકીની
For Private And Personal Use Only
***