________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિશ્વસેનની કથા.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગપરિ ભાગત્રત
विश्वसेनकुमारनी कथा.
ભાગપરિભાગવિરમણવ્રત, દાનવિ રાજાએ પ્રશ્ન કર્યો કે, હે ભગવન્! હવે અમને લાગ પરિભાગવતનું સ્વરૂપ સમજાવેા. શ્રીસુપાર્શ્વ પ્રભુ બેાલ્યા, હે રાજન્ ભાગવ્રત લેાજન અને કર્મના ભેદથી બે પ્રકારનુ છે. વળી તાંબુ લાદિકના આહાર કરવા તે ઉપલેાગ અને આ વસ્ત્રાદિકના ઉપયાગ કરવા તે પરિભાગ કહેવાય.તેમજ વળી શ્રાવકોએ ભાજનમાં નિર્દોષ અને પેાતાને ચાગ્ય કલ્પતા દ્રવ્યના ઉપભાગ કરવા. કદાચિત શુદ્ધ દ્રષ્ય ન મળે તેા અનેષણીય પણ વાપરવું, પરંતુ ચિત્તના તા ત્યાગજ કરવા. તેવું પણ જો ન મળે તેા અન ંતકાય તથા બહુ ખીજના ત્યાગ કરી અન્ય વસ્તુના ઉપભાગ કરવા. તેમજ ભાજ્ય વસ્તુમાં શ્રાદ્ધુ વિગેરે અને પીવાની વસ્તુમાં માંસરસાદિકના સર્વથા ત્યાગ કરવા. તેમજ ખાદ્ય વસ્તુમાં પાંચ પ્રકારના ઉદુખરને નિરંતર ત્યાગ કરવા, વળી સ્વાદિષ્ટ વસ્તુમાં મધ વિગેરના ત્યાગ કરવા, એ પ્રમાણે જ્ઞાની પુરૂષાના ઉપદેશ છે. તેમજ પરભાગમાં કિંમતી ઉત્તમ વસ્ત્રાદિક, પરિમિત શય્યા, અને શાસનની ઉન્નતિ માટે ઉત્તમ દેવ કૃષ્ણ (ચિનાઈ વ) વિગેરે શ્રેષ્ઠ વસ્તુઓ જાણવી. પરંતુ દરેક વસ્તુનું પરિમાણુ કરવું. વળી શ્રાવક લેાકેા કાળ વ્યવહારના નિયમથી ગુપ્તિ રક્ષણાદિક જે કાર્ય એક વાર કરે છે તે કર્મ વડે ઉપભાગ કહેવાય છે. અને જે વારંવાર એકજ વસ્તુ સેવન કરવામાં આવે તે પરિભાગ કહેવાય છે. વળી અન્ય આચાર્ય કર્મોથી યોજના કરતા નથી. પરંતુ ઉપભેાગ તથા પરિÀાગમાં જ્ઞાતિ
( ૧૮૩ )
For Private And Personal Use Only