________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનરયની કથા.
(૧૭) પરંતુ માત્ર શાંતિથી સાધવા લાયક હતે યુદ્ધમાં કેઈથી પણ તે જીતી શકાય તે હેતે. છતાં પણ સુંદર નિરંતર પ્રયાણું કરવાથી ચતુરંગસેના સહિત પોતાના દેશના સીમાડામાં ગયે અને વિચાર કરવા લાગ્યું કે ચારે દિશાઓમાં સે એજન સુધી ગમન કરવું એ મહે નિયમ લીધો છે. તે તેટલો નિયમ પુરે થઈ ગયે. હવે અહીંથી હારે શું કરવું ? એક તરફ પિતાને નિયમ છે અને બીજી તરફ રાજાની આજ્ઞા છે. વાઘ અને નદીને ન્યાય અહીં મહને પ્રાપ્ત થયા. એમ વિચાર કરતાં તેના હૃદયમાં ફરી આવ્યું કે ત્રણે દિશાઓમાંથી દશ દશ
જન લઈને આ ઉત્તર દિશામાં ઉમેરીને વ્રતની રક્ષા માટે અધિક સંખ્યા કરવી ઠીક છે. વળી અહીંથી શ્રી સમરવીર રાજાનું નગર પણ એકસો ત્રીસ જન છે. એમ નિશ્ચય કરી સુંદર ત્યાંથી ચાલ્યા. અનુક્રમે તેના નગરમાં ગયે. અને રાજાની આગળ જઈ બહુ ભેટ મૂકીને પ્રણામ કર્યા બાદ સુંદર બે, હે રાજન ! વિક્રમબલ ભૂપતિએ હને આપની પાસે મોકલ્યો છે. અને તેમણે કહ્યું છે કે હે નરેંદ્ર! તમ્હારા સીમાડામાં અમારાં જે ગામે રહેલાં છે, તેઓ ઉપર તમારા ઠાકોરે હાલમાં હુમલા કરે છે, છતાં તમે કેમ ઉપેક્ષા કરે છે ! વળી સમસ્ત ગુણેના આધાર ભૂત એવા હે નરેશ્વર ! પર્વ પુરૂષેની મર્યાદા પાળવી તે તમને ઉચિત છે. તેમજ વિકમબલ રાજા તય્યારી સાથે બહુ સ્નેહ ધરાવે છે. માટે તમ્હારા દર ઠાકરેનું આ અયોગ્ય વર્તન કહેવા માટે મહને મોકલ્યા છે. નહીંતે હૈ રાજન ! જેની આજ્ઞા અનેક રાજાઓ માથે ચડાવે છે એવા અમારા સ્વામીની આગળ આ ઠાકરેની શી ગણત્રી તે સાંભળી સમરવીર રાજા વાત મહારા જાણવામાં નથી. નહીં
-
-
-
1
-
*
*
For Private And Personal Use Only