________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનારયની સ્થા.
( ૧૭૧ )
ગુણચંદ્ર
ત્તાપ કરી દુર્ગા નગરમાંથી નીચે ઉતરીને પાતાના મુકામમાં આવ્યા. અને મહેદ્રસિંહની આગળ અતિચારાદિક સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારબાદ તેણે પણ પોતાનું' ચરિત્ર અને અધાદિશામાં ગમન કરવાથી લાગેલા અતીચાર પણ કહ્યો. પછી મહેંદ્રસિંહ સહિત વર્ણ ત્યાંથી પોતાના નગરમાં આણ્યે. રાજાને નમસ્કાર કરી દુગ્રહણાદિક સ વાર્તા નિવેદન કરી તેમજ પેાતાના નિયમના ભંગ પણ કહ્યો. રાજાએ કહ્યુ કેમ્હારી આજ્ઞાથી તેમાં ત્હને કિચિત્ માત્ર પણ દોષ લાગવાના નથી. પૂર્વ દિશામાં ગુણુચંદ્ર ગયા હતા. તે અખંડ પ્રયાણ વડે તે દેશના સીમાડામાં ગયા અને તે દેશના રાજાને અમર અપાવી. ત્યારબાદ યુદ્ધ કરવામાં બહુ કુશળ અને પૂર્વદિશામાં આભૂષણુ સમાન તે દેશના અધિપતિએ પેાતાના દૂત મારત ગુણુચંદ્રને કહેવરાવ્યુ કે હું વિપુત્ર ! પાંચ દિવસ સુધી મ્હારા દેશમાં ત્હારે પ્રવેશ કરવા નહીં. આ બાબતમાં જો તું કપટ કરે તે। હને ત્હારા દેવ ગુરૂના સેાગન છે. વળી હું પોતેજ પાંચ દીવસ પછી દ્ઘારા રહામા આવીશ. આ પ્રમાણે સાંભળી ગુણચંદ્ર આયેા હૈ દૂત ! પાંચ દિવસની મંદર જો હું ત્હારા શીમાડાનું ઉલ્લંધન કરૂ તો જરૂર મ્હને મા સેાગન છે. પણ જો વ્હારા કહ્યા પ્રમાણે હારા સ્વામી નહીં આવે. તા છઠે દિવસે હું આવીને ત્યાં બેઠેલા તેને પકડી લઈશ, એમ કહી કૃતને વિદાય કર્યાં. પછી તે દૂતે પાતાના નગરમાં જઈ રાજાને સ સમાચાર હ્યા. રાજાએ દૂતને પૂછ્યું તે વાણિયાનું સૈન્ય કેટલું છે ? કૃત એક્ષ્ચા, હે રાજન ! આપણા સૈન્ય કરતાં બમણું છે. અને ગુણુચંદ્ર પાતે બહુ પરાક્રમી છે, ક્રમવાર કાર્યના સાધક છે. તેની પાસમાં મ્હોટા હાથીઓ રહેલા છે. માટે પેાતાના દેશ થી
For Private And Personal Use Only