________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ )
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
કાતુક ખતાવ. વ્યંતરી એલી અરે મૂઢ ! મ્હારી સાથે રમવાથી અધિક ખીજું કર્યું કાંતુક હારે જોઋએ છે ? જો મ્હારી સાથે બેગ નહીં ભાગવેતેા હાલમાં જરૂર તુ મૃત્યુવશ થઈશ. મહેન્દ્રસિંહ બાળ્યે, હે મૃગાક્ષી ! ભલે મૃત્યુ થાય પરંતુ હું મ્હારા નિયમના ભંગ કરીશ નહીં. વળી તુ જણાવ કે પૃથ્વીના શમ ભાગ ભૂતળથી ત્હારૂં સ્થાન કેટલું દૂર છે ? વ્યંતરી એલી મ્હારૂ રહેવાનું સ્થાન અહીંથી બહુ ચેાજન દૂર છે. મહેન્દ્રસિંહ ખેલ્યા જો એમ હાય તા અધા દિશાએ ગમન કરવામાં મ્હારે એક ચેાજનથી વધારે ગમન કરવાના નિયમ છે. માટે એક ચેાજનથી અધિક ગમન કર્તા દિગ્દતમાં મ્હને બીજો અતિચાર લાગે. તે સાંભળી વ્યંતરી બહુ ક્રોધાતુર થઈ ગઈ અને મહેન્દ્રસિંહને પાટુ મારવા જાય છે તેટલામાં કાઇક સભ્યષ્ટિક દેવ ત્યાં આવ્યે . અને તે બન્નેની વચમાં પડયા. તેમજ મહેન્દ્રસિ'ને ત્યાંથી તે જલદી આકાશમાર્ગે ઉપાડી વરૂણુના સૈન્યમાં તેને મૂકી દીવ્ય વસો આપીને તે દેવ પોતાના સ્થાનમાં ગા. હવે વરૂણે દિશાએ ગમન કરવાના વ્રતની મર્યાદા કરવામાં વિચાર કર્યા ત્યારે તેને સ્મરણ થયુ કે એક ચેાજનની મર્યાદાના સ્વીકાર કર્યો છે, છતાં એ યાજન પ્રમાણુ હું ગમન કર્યું એમ જાણી તે બહુ ખેદ કરવા લાગ્યા કે સર્વવિરતિ ધારણ કરવાની શક્તિ તા દૂર રહી, પરંતુ એક સાધારણ નિયમના પણ મ્હે ભગ કર્યા. એક મગને ભાર ઉપાડવામાં જે અશક્ત હેાય તે પર્વતને કેવી રીતે ઉપાડી શકે ? જે મહાનુભાવમુનિએ ત્રિવિધ ત્રિવિધ મન, વચન અને કાયાથી જીવન પર્યંત સર્વવિરતિ વ્રત પાળે છે તે વંદન કરવા લાયક કેમ ન થાય ? તેમજ પૂજવા ચેાગ્ય કેમ ન ગણાય ? હા ! હા ! હું મહાન અધમ ગણુાઉં. કારણકે દેશવિરતિ પણ ન પાળી શકયા. એ પ્રમાણે વરૂણૢ બહુ પશ્ચા
For Private And Personal Use Only