________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મયની કથા
(૧૧) તું પિતેજ છે? હા હું છું એમ તેના કહેવાથી રાજાએ તેને પિતાની પાસે લાવી આલિંગન દઈ સત્કાર પૂર્વક પિતાની નજીક બેસા. ત્યાર બાદ રાજ્યના પંચાંગને પ્રસાદ કરી હાથી, ઘેડા, ખજાના, ઉત્તમ દેશ અને સર્વ રૂતુઓમાં વાસ કરવા લાયક ઉત્તમ એક મહેલ આપ્યા. એક દિવસ રાજા એકાંતમાં બેઠે હતો તે સમયે મંત્રીને
- પુત્ર પણ ત્યાં હાજર હતા. રાજાએ તેને રાજાને મેક્ષપૂછ્યું કે હે મહાશય? તું સંકુલમાં ઉન્ન
થયે છે છતાં આ નિંદિત કામ ત્યારે શા માટે કરવું પડયું ? મંત્રી પુત્ર બે મહારા પિતાને નૈમિત્તિકે જે પ્રમાણે કહ્યું હતું તેના અનુસારે મહું કાર્ય કર્યું છે. તેમાં કંઈપણ નિંદિતપણું નથી. રાજા બોલ્યા તે નૈમિત્તિક શું સત્ય વાદી છે? મંત્રી પુત્ર બે આ વિષયમાં હે નરેંદ્ર મહાર કર્મ સત્ય છે. અને કર્મના અનુસારે મહું આ પ્રમાણે આચરણ કર્યું. વળી જન્મ સમયે શુભાશુભ ગ્રહ, નક્ષત્ર, લગ્ન, મેગાદિક પણ કર્મથીજ આવી મળે છે, સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે-દરેક પ્રાણીઓ પૂર્વે કરેલા કર્મોના ફલ વિપાકને ભેગવે છે. પણ ગ્રહ નક્ષત્રાદિક તે ફક્ત નિમિત્ત માત્ર થાય છે. અશુભ અને શુભ કર્મ જન્ય સોપકમ કાર્યમાં વિશેષે કરી મુખ્ય પણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ કારણ હોય છે. એમ અનેક પ્રકારનાં મંત્રી પુત્રનાં મનહર વચનો સાંભળી રાજા સંસારથી વિરક્ત થયે અને તેને જ પિતાનું રાજ્ય સેંપી દીક્ષા ગ્રહણ કરીને પિતે એક્ષ સ્થાનમાં ગયે. આ પ્રમાણે શિવભદ્ર શ્રેષ્ઠીએ રાજાને દૃષ્ટાંત આપી ફરીથી કહ્યું હે નરેદ્ર? એમ બન્ને પ્રકારની આપત્તિમાં ઘણા ભાગે ઉપાય કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. જેવી રીતે મંત્રીએ પુત્રના રક્ષણ માટે ઉપાય કર્યો તેવી રીતે હારે પણ ઉપાય કરવો જોઈએ.
For Private And Personal Use Only