________________
Shri Mahavir Jain Aradhana Kendra
મંત્રી પુત્રના
સમાગમ.
www.kobatirth.org
(૧૭૦ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
મંત્રીના પુત્રને વશ
હે વત્સ ? ત્હારા દનથી ત્હારા પિતાનાં પણ દર્શન થયાં. પરંતુ ચકારપક્ષી પૂર્ણિમાના ચંદ્રને જેમ ઇચ્છે છે તેમ મ્હારૂં હૃદય પણ ત્હારા પિતાના દર્શન કરવામાં બહુ ઉત્સુક થયું છે. એ પ્રમાણે તેને દરરોજ બહુ સ્નેહપૂર્વક પોતાના ખેાળામાં બેસારી સુખન કરે છે અને નાના પ્રકારના અલંકાર હેરાવે છે. વર્ષ પુરાં થયાં તેજ દિવસે પોતાની સ્ત્રી સહિત મ ંત્રી ભાંયરામાં પેાતાના પુત્રની પાસે ગયા. એકદમ મત્રીને જોઈ પુત્ર પેાતાની માને પુછવા લાગ્યા. હું જનની ? આ કોણ છે? માતા મેલી ભાઇ ? આ વ્હારા પિતા છે. માટે એમને નમસ્કાર કર. તેણે પણ તરતજ પિતાને પ્રણામ કર્યાં. મંત્રીએ આલિ ંગન કરી પ્રથમ કહેલું મિત્તિકનુ વચન તેને સંભળાવ્યુ. ત્યાર બાદ મંત્રી તેને અગાશી ઉપર લઇ ગયા અને પેાતાની સાથે સ્નાન વિગેરે કરાવીને તેને રાજા પાસે લઇ ગયા ત્યાં પ્રણામ કરી બન્ને જણ બેઠા એટલે રાજાએ પૂછ્યુ હું મંત્રી ? આ કેણુ છે ? મંત્રી ખેલ્યા આ મ્હારા પુત્ર છે. તે સાંભળી રાજા વિસ્મિત થયા અને બેન્ચેા, કોઇ દિવસ તમ્હારે પુત્ર થયા તે વાત અમે જાણી નથી છતાં આ શુ મંત્રી એ રાજાના કાનમાં ગુપ્ત રીતે નૈમિત્તિકનું વચન કહ્યું તેમજ તેણે કરેલા ઉપાય પણ કહ્યો તેટલામાં ખાલરક્ષક પુરૂષ વાસવ દ્વત્તાના પુત્રને લઈ ત્યાં આવ્યા અને તે પુત્ર પેાતાના પિતાને જોઇને પ્રેમ પૂર્વક આપા, બાપા; એમ એલતા દૃઢ આલિંગન કરી તેના પિતાના ખેાળામાં તે બેઠા. એટલે રાજા તેમજ ત્યાં બેઠેલા સર્વે લેાકેા તેને જોઇ બહુ ખુશી થયા. વળી તે સમયે મંત્રીના હૃદયમાં ક્ષેાલ થયા. તેથી તે કંઇક ખેલવાના વિચાર કરતા હતા તેટલામાં રાજા પોતેજ મેલ્યા કે શુ' તે વીર પુરૂષ
2
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only