________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. બેઠી હતી. ચેકી પહેરે ચારે તરફ મોજુદ વાસવદત્તા અને હતે. છતાં રાત્રીના સમયે અદશ્ય થઈ મંત્રી પુત્ર મંત્રી પુરે રાજાનું ખડગ લઈ મહેલની અં.
- દર પ્રવેશ કર્યો. કુમારને જઈ વાસવદત્તા બોલી. તું કેણ છે? મંત્રી પુત્ર બે આટલી રાત્રીએ પર સ્થાનમાં કેણ પ્રવેશ કરે ? તે સાંભળી વાસવદત્તા સમજી કે જેણે રાજાની ચોરી કરી છે તેજ આ પુરૂષ છે. એમ જાણી તે વિતર્ક કરવા લાગી કે આ તે ઈદ્ર છે કે કઈ વિદ્યાધરેંદ્ર છે ! વળી રૂપ અને કાંતિ ઉપરથી કામદેવ અથવા કેઈ દેવ દાનવ જણાય છે. ભલે ગમે તે હોય પરંતુ એની સાથે જરૂર મહારે લગ્ન કરવું જોઈએ. એમ નકકી કરી કુમારના હાથમાંથી ખડગ લઈ વાસવદતા બેલી હે મહાભાગ ! પિતાના પુણયથી પ્રાપ્ત થયેલી મહને તું પરણુને કૃતાર્થકર ! કુમાર બોલ્યા, હે સુભગે ! મહારૂં નામ, કુલ, હાદિક કંઈ પણ તું જાણતી નથી છતાં તું મહને કેવી રીતે પરણીશ! વાસવદત્તા બોલી તમહારા ગુણે ઉપરથી કુલાદિક સર્વ પ્રસિદ્ધ જણાય છે માત્ર હારે તમને કહેવાનું એટલું જ છે કે રાજાની દર્પણાદિક લીધેલી વસ્તુઓ તમારે મહિને આપવી પડશે. એમ કહી ગંધર્વ વિવાહથી તે તેને વરી. કુમાર પણ ક્ષણમાત્ર ત્યાં રહી પોતાના સ્થાનમાં ગયે. ત્યાર બાદ હમેશાં તે કુમાર રાત્રીએ વાસવદત્તાની પાસે જવા લાગ્યો. અને દર્પણાદિક સર્વ વસ્તુઓ વાસવદત્તાને સ્વાપીન કરી. તેણુએ પણ તે સર્વ વસ્તુઓ રાજા પાસે એકલી આપી. તે પણ નાક ઉપર ચુને ચોપડવાથી ઉન્ન થએલે જે રાજાને ક્રોધ હતું તે શાંત થયે નહીં. તેથી તેણે મંત્રીને કહ્યું કે વાસવદત્તાની પાસે જઈ તેને જણાવો કે કેઈપણું ઉપાયથી ચોરી કરનાર તે પુરૂષને મહારી પાસે તે મોકલે. એટલે હું
For Private And Personal Use Only