________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતારથની કથા.
(૧૬૭.)
અમે ઉભા રહ્યા છીએ. ક્ષણમાત્ર પણ અમેએ પ્રમાદ કર્યો નથી તે સાંભળી રાજા બહુ ક્રોધાતુર થઇ ગયે અને લાલ નેત્ર કરી પ્રધાનાદિકની આગળ દપ ણુાર્દિકની ચારી કહી સભળાવી પ્રધાને વિચાર કરી કહ્યું કે, હે સ્વામિન્ ! બહુ પરાક્રમી એવા હજાર સુભટાથી રક્ષણ કરાતા આપના ભવનમાં ચારી કરનાર સામાન્ય પુરૂષ ન જાણવા. પરતુ વિદ્યાધરની માફક વિદ્યાસિદ્ધ અને હજારા સુલટાથી પણ દુર્ગાહ્ય એવા તે ચાર હાવા જોઇએ, તેમ છતાં જો તેને પકડવાની ઇચ્છા હોય તેા ચાટાની અંદર મધ્ય ભાગમાં અહ ઉંચા અને કાઇ પ્રવેશ ન કરી શકે તેવા એક મ્હેલ કરાવેા. તેના ચારે બાજુએ નાના પ્રકારના ચાકીદાર મૂકા અને તેની અંદર નવયેાવન વડે અતિ વિભૂષિત અને મનમોહક એવી વાસવદત્તા નામે કુમારીના મુકામ કરાવા વળી તેને કહેવુ કે હું વત્સે ! જે કોઇ પુરૂષ હને આ બુદ્ધિથી દર્પણાદિક આપે તેને ત્હારે પરણવુ. શુભ લગ્ન અને ઉત્તમ મુહુર્ત તેજ દિવસે હારે સમજવુ એ પ્રમાણે નિશ્ચય કરી મંત્રી મધ્યાન્હ પછી પેાતાને ઘેર ગયા. અને ભાજન કાર્ય માટે પાતાના પુત્રની પાસે તેની માને પડેલી માકલી ભેાજનની વાર થઇ એમ જાણી પુત્ર ખેલ્યા હું જનની ! આજે એવું શું કામ હતું કે આટલી વાર લાગી ! માતાએ પણ દર્પણુાર્દિકની ચારી સંબંધી વાત કહી અને તેની પ્રાપ્તિ માટે ત્હારા પિતા આજે રાકાયા હતા. વળી વ્હેલ ચણાવીને તેની અ ંદર વાસવદત્તા રાજકુમારીને રાખી છે. આ ઉપાય કરવાના કારણને લીધે હારા પિતાને પણ આજે બહુ વિલંબ થયા છે. તેમજ તેમની આજ્ઞા લઈ તરતજ હું અહીં આવી છું. તે સાંભળી કુમારે ભાજન કરી લીધું અને પોતાની માને વિદાય કરી રાજાએ નિર્માણ કરેલા મ્હેલમાં વાસવદત્તા રાત્રીના સમયે
For Private And Personal Use Only