________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
શ્રીસુપાત્ર નાયચરિત્ર..
શ્રીદડી
ત્યાર બાદ તે કુમારને દરરેજ કરવાનું વ્યસન પડયુ' જેથી તે રાત્રીના સમયે ભ્રમણુ કરવા લાગ્યા તેવામાં તેને કાઇક ત્રીદડીના સમાગમ થયા અને તેની સાથે બહુ સ્નેહ બંધાયા તેથો ત્રીંડીએ તેને અદૃશ્ય થવાની વિદ્યા આપી. તે વિદ્યાના પ્રભા વથી અદ્વૈશ્ય રૂપ કરીને એક દિવસ તે રાજભવનમાં ગયા પ્રાદ્ધરિક લેાકેા ન જાણે તેવી રીતે ખાસ રાજાના શયન સ્થાનમાં તેણે પ્રવેશ કર્યા અને રત્નમય દપ ણ, તરવાર, છરી અને બીજક સહિત હું રક્ષક લઇ લીધાં ખાદ ચુનાના લેપથી રાજાની નાસિકા ર'ગી તે તે પોતાના સ્થાનમાં ચાલ્યે ગયા પછી દર્પણાદિક સ વસ્તુઓ ગુપ્તે ઠેકાણે મૂકીને તે સુઇ ગયા. ત્યાર બાદ રાજા પણ પ્રભાત કાલમાં જાગી ઉઠયેા અને પેાતાનુ મુખ જોવા માટે દર્પણુ સ્વામી ષ્ટિ કરે છે તેટલામાં દણુ તેની નજરે પડયુ નહીં એવામાં ત્યાં અંગરક્ષિકા આવી અને ચુનાથી ધાળેલી નાસિકા જોઇ રાજાને કહ્યું કે હે સ્વામિન ? નાક ઉપર ચુના કેમ ચાપડયા છે ? પછી રાજાએ બીજું દર્પણુ મગાવીને જોયું તા નાની શેભાવિલક્ષણ જોવામાં આવી તેથી રાજાને બહુ ક્રોધ થયા અને વિચારમાં પડચા કે આ અકૃત્ય કેણે કર્યું હશે ? ત્યારબાદ તર વાર ઉપર રાજાની ષ્ટિ પડી તેા તે પણ તેના જોવામાં આવી નહિ પછી છરી લેવા ગયા તે તે પણ દીઠી નહીં. તેમજ માઠું રક્ષક જોવામાં આવ્યે નહીં. તેથી રાજા બહુ Àાભાયમાન થઇ ગયે અને પ્રાહારિક લેાકાને કહ્યું કે અરે ? તમ્હારા પ્રમાદને લીધે મ્હારૂં સ`સ્વ કાણુ લઇ ગયું ? તેને જલદી તમે તપાસ કરા પ્રાદ્ધરિકા આલ્યા, હે રાજન ! કાઇ પણ અન્ય પુરૂષ અહીં આવી શકે એ બનવું અહુ અશકય છે. કારણ કે આપના શયન ભવનનું દ્વાર અમેાએ બંધ કર્યું હતુ. તેમજ આખી રાત સાવધાનપણે
For Private And Personal Use Only