________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાથની સ્થા.
(૧૬૫)
તેએિ મ ંત્રીના પુત્રની મૂલાકાત લીધી. પછી પુત્ર ખેલ્યે તુ કાણુ છે ? અહીં શામાટે આવી છે ? ખાલપડિતા ખેલી હું શેઠની પુત્રી છુ અને આપના દર્શન માટે અહિયાં આવી વળી તુ કયાં રહે છે? ફરીથી તે ખેલી આ નગરની અંદર દ્ઘારા પિતાના ઘર પાસે ઘરદેરાસર, રૂપ, વાપી વિગેરેથી સુશેભિત મ્હારા પિતાની હવેલી છે તેમાં હું રહું છું. ફરીથી તેણે પૂછ્યું કે મંદિર તથા નગરાદિકનું સ્વરૂપ કેવું હશે ? તેમજ ચંદ્ર સૂર્યનાં નામ પણ હું નામમાલામાં ભણી ગયા છું પરંતુ તેમનું સ્વરૂપ હું જાણતા નથી, ખાલપડિતા ખાલી હૈ કુમાર ? મ્હારી સાથે ચાલ હું તને પ્રત્યક્ષપણે સર્વ બતાવુ. ત્યાર બાદ તેનીસાથેતે બહાર નીકળી નગરની અંદર ફરવા લાગ્યા. અને જે જે વસ્તુઓ જુએ છે તે સનાં નામ તે આળાને પુછે છે, કેટલેક સમય નગરમાં ફેરવી ક્રીથી તેને પોતાના સ્થાનમાં તે લઇ ગઇ. કુમાર આલ્યા હૈ ખાલ પડૂતે ? દરરોજ હારે અહીં આવવુ અને અનુક્રમે દરેક પદાર્થનું જ્ઞાન મ્હને કરાવવું એ પ્રમાણે તેનું વચન માન્ય કરી હમ્મેશાં ખાલપડિતા તેની પાસે જવા લાગી અને નગરની અંદર સ્ક્રીને દરેક પદાર્થો તેને બતાવવા લાગી. ગ્રહ, નક્ષત્રાદિકનુ પણ પ્રત્યક્ષ જ્ઞાન તેને કરાવ્યુ. ત્યારબાદ તે મેલ્યા હૅસુભગે ? મ્હારે રાજકુલમાં જવુ છે માટે ત્યાં તું મ્હને લઈ જા ત્યાર ખાદ મલપડિતા તેની સાથે ગઇ અને દૂર ઉભી રહી ને તેને સર્વ રાજભવન બતાવ્યું એમ અનુક્રમે જોવા લાયક ઘણા ખરા ભાગ તેને બતાવી દીધો. પછી તેણીએ કહ્યુ કે હુવે હું આપની પાસે આવીશ નહીં, કારણ કે જો આ વાત તમ્હારા પિતાના જાણવામાં આવે તેા મ્હારા પિતાને બહુ અડચણ થાય તેમજ તમ્હારે પણ હવેથી બહાર નીકળવુ નહી. કારણકે નૈમિતિ કે વિશ્ વ સુધી તમને અહાર નીકળવાની ના પાડી છે. એમ કહી તે પેાતાના ઘેર ચાલી ગઇ.
For Private And Personal Use Only