________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. છે તેજ લગ્નમાં તેને જન્મ પણ થશે. અને વિશ વર્ષ થયા પછી અનુક્રમે તે પુત્ર હારા કુલની વૃદ્ધિ કરનારો થશે. માટે આ સ્ત્રીને આજથી હવે ભંયરામાં રાખો અને પ્રસવ પણ ત્યાંજ કરાવે. આ વાત કે ન જાણે તે બંદોબસ્ત રાખે. પછી મંત્રીએ તે દિવસથી પિતાની સ્ત્રીને ભેંયરામાં રાખી. માસ પૂર્ણ થવાથી પુત્રને જન્મ થયો. રહિણીની બહેને સૂતિકા કર્મ ગુપ્ત રીતે કર્યું. કોઈના જાણવામાં આ વાત આવી નહીં. ત્યારબાદ મંત્રીએ તેની
હેનને પણ પરદેશમાં મેકલી દીધી અને હમેશાં પુત્રની સારવાર રોહિણી પતેજ સાવચેતીથી કરતી હતી, અનુક્રમે તે પુત્ર પાંચ વર્ષને થયે.એટલે અભ્યાસ માટે તેને ગુપ્ત રીતે કલાચાર્ય ને સેંપી દીધે ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વિગેરે શા દશ વર્ષની અંદર તે શીખી ગયે. તેપણ કલાચાર્યને સંબંધ તે છોડતું ન હોતે. મંત્રીના ઘરની પાસે એક બાલપંડિતા રહેતી હતી, તેણીએ
તેના ઉપાધ્યાયને પૂછયું કે હમેશાં તમે બાલપંડિતા. કયાં જાઓ છે? શયન અને ભેજન સમ
ચેજ તમે ઘેર દેખાઓ છે. ત્યારે ઉપાધ્યાય બે હખેશાં એવા પ્રસંગ આવી પડે છે કે કઈને કઈ ઠેકાણે જવું પડે છે. ફરીથી બાલપંડિતા બોલી દરાજ મંત્રીના ઘરમાં આવતા જતા તમને હું જોઉં છું. તે ત્યાં નિત્ય એવું શું કામ હોય છે? ઉપાધ્યાય બલ્ય, વત્સ! આ બાબત ત્યારે પુછવી નહીં. કારણકે સ્ત્રીનું હૃદય બહુ તુચ્છ હોય છે. અને કઈ પણ ગુપ્ત વાત કરી હોય તે તેઓના હૃદયમાં ક્ષણ માત્ર પણ તે ટકતી નથી. તે સાંભળી તેણીએ પ્રતિજ્ઞાપૂર્વક સર્વ વૃત્તાંત પૂછી લીધું. ત્યારબાદ તેણીએ પોતાના ઘરથી આરંભીને તે ઘરના ભેંયરા સુધી એક વિશાળ સુરંગ ખોદાવીને તેની અંદર થઈને ભેંયરામાં જઈ
For Private And Personal Use Only