________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનેરિયની કથા.
(૧૬) બાદ પચે ભાઈએ પિતાના પિતા પાસે ગયા અને રાજાએ કહેલી વાર્તા તેમની આગળ એકાંતમાં કહી. શિવભદ્રશ્રેણી રાજા પાસે ગયે અને પિતાને અભિપ્રાય કશે
કે હે રાજન ! એક મહારી વિનતિ છે તે આપ શિવભદ્રષ્ટી. કૃપા કરી સાંભળો. ભલે મહારા ચાર પુત્રને
આપના કાર્ય માટે મેકલે પરંતુ નાને પુત્ર જઈ શકે તેમ નથી કારણકે એક નૈમિત્તિકે તેને વિશમે વર્ષે દેહાંત આપત્તિ કહેલી છે. માટે હે નરેંદ્ર! આ તેનું વિશમું વર્ષ ચાલે છે. રાજા બે શું અહીં રહેવાથી તેને બચાવ થશે ખરે? કઈ પણ દિવસ ભવિતવ્યતા અન્યથા કરવા કોઈ સમર્થ નથી. શ્રેણી બે આપનું કહેવું સત્ય છે પરંતુ સોપકમ અને નિરૂપકમના ભેદથી આપત્તિ બે પ્રકારની છે. તેમાં સોપકમ–શીથીલ વિપત્તિ ઉપાય કરવાથી શાંત થાય છે અને નિરૂપમ આપત્તિ તો નિકાચિત્ત કર્મ સંબંધને લીધે શાંત થતી નથી, એમાં વિશેષ હકિકત તે જ્ઞાની જાણે! પરંતુ બન્ને પ્રકારની વિપત્તિમાં અવશ્ય ઉપાય કરવું જોઈએ. વળી સપક્રમ ઉપદ્રવને નાશ થવાથી કાર્ય સિદ્ધિ થાય છે અને નિરૂપક્રમથી જરૂર મરણ થાય છે એમ પણ સાંભળવામાં આવે છે કે આપત્તિથી રક્ષણ કરાયેલ પ્રાણી સે વર્ષને થઈ શકે છે એમ લેક પ્રસિદ્ધ કહેવત છે. વળી આ પ્રસંગે એક કથાનક કહેવાય છે કે–પિતનપુર નામે એક નગર છે તેમાં મૃગાંક નામે રાજા બહુ વિખ્યાત હતે. નીતિઘટ નામે તેને મંત્રી હતે. અને રોહિણી નામે તેની સ્ત્રી હતી. તેને ગર્ભ રહ્યાં ત્રણ માસ થયા એટલે મંત્રીએ નેમિત્તિકને પૂછયું. આ સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી નેમિત્તિક બેલે આ સ્ત્રીને પુત્ર જન્મશે. પરંતુ વિશ વર્ષ સુધી તય્યારે એનું બરાબર રક્ષણ કરવું. નહિ તે જરૂર તે પુત્ર કુલને નાશ કરનારે થશે. કારણકે જે લગ્નમાં હું પ્રશ્ન કર્યો
For Private And Personal Use Only