________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
થવાની નથી. તે સાંભળી શ્રેષ્ઠી ખેલ્યા હૈ રાજેન્? મ્હારૂ જીવિત પણ આપના આધીન છે તેા પુત્રા હોય તેમાં શી નવાઇ ? પરંતુ તેઓ વ્રત ધારી શ્રાવક થયા છે. તેથી તેઓ નરકાદિ દુ:ખના કારણભૂત એવા પ્રચંડ કાર્યાના અધિકારાથી વિરક્ત થયા છે. તેમજ ચૈત્યવંદનાદિક ધર્મકાર્યમાં નિરંતર તત્પર રહે છે અન ધના ઉપદેશક મુનિએ પાસે હમ્મેશાં તેઓ જાય છે. માટે આ મ્હારા પુત્ર આપની સહાયમાં કેવી રીતે વર્ત્ત`શે ! રાજા એલ્ય એવાં ઉગ્ર કાર્ય તેમની પાસે નહીં કરાવીએ ચૈત્યવદન વિગેરે ધર્મ કાર્ય કરવામાં તેઓને કોઇપણ વિઘ્ન અમે નહીં કરીએ. માત્ર મ્હારી પાસેજ તેમને રહેવુ પડશે. આ પ્રમાણે રાજાનુ વચન માન્ય કરી શિવભદ્ર શ્રેણી પણ પેાતાના ઘેર ગયા. પ્રભાતમાં પુત્રાને શિખામણ દઈ રાજદ્વારમાં વિદાય કર્યો. તે પણ રાજા પાસે ગયા અને પાતાની અનુકુલતા પ્રમાણે કબુલ કરી રાજ સેવામાં હાજર રહેવા લાગ્યા તેમજ નિર ંતર ધર્મ સેવા પણુ ચુકતા નથી એમ કેટલેાક સમય ગયા. એવામાં એક દિવસ રાજાએ તેઓને કહ્યું કે હાલમાં મ્હારે અગત્યનું એક કાર્ય આવી પડયું છે તે તમ્તારા વિના બીજા કાઈથી સિદ્ધ થાય તેમ નથી. તેઓ આલ્યા હે રાજાધિરાજ ! ખુશીથી કરમાવા, રાજા એલ્ફે બહુ ખલવાન એવા ચાર મ્હોટા રાજાએ ચારે દિશામાં મ્હારા વિરૂદ્ધ પડયા છે અને પાંચમા રાજા મલયાચલ દુ માંથી આપણા દેશ ઉપર હુમલા કરી રહ્યો છે. માટે બુદ્ધિબલ સહિત તમે પાંચે ભાઈઓ હસ્તીખલ સાથે લઇ પાંચે શત્રુઓ ઉપર શક્તિ મુજબ યુદ્ધ કરવા જેને જે ચેાગ્ય હાય ત્યાં તે ચાલ્યા જાઓ અને જય મેળવી આપણા રાજ્યની આખાદી કરે. વળી અમે અંહીં. દેશની અંદર રહીએ છીએ તેથી અહીંની ચિંતા તમ્હારે કંઇ પણ કરવી નહિં'. માટે તમે જલદી તૈયાર થાએ. એમ કહ્યા
For Private And Personal Use Only