________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાથની યા.
(૧૧)
પૂર્વક ખેલ્યા. હે ભગવન્ ! અમારી ચૈાગ્યતા પ્રમાણે અમને ધર્મોપદેશ આપે। ગુરૂએ સર્વને સદનના ઉપદેશ આપીને દ્વિવિરતિ પ ત પ્રાણી ધાદિકથી વિરામ પામવા વિષે બરાખર ઉપદેશ આપ્યા. જેથી તેઓએ દિગ્દત ગ્રહણ કર્યું. અને બાકીના ઉપદેશ શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી મરણુ પર્યંત મન, વચન અને કાચાવડે મિથ્યાત્વના ત્યાગ કર્યો. તેથી શ્રેણી બહુ ખુશી થયા. અને વંદન કરી એહ્યા હૈ ભગવન્ ! ધર્મ સખશ્રી ઉપદેશ આ મ્હારા પુત્રાને શું કેઇએ નહીં આપ્યું. હાય ! પરંતુ ભરેલા ઘડામાં જેમ પાણી અંદર ઉતરતુ નથી તેમ આ લોકોને પણ દૈવયેાગે આજ સુધી ધર્માચાર્યોનાં વચન પરિણમ્યાં નહીં. પણ આજે આપને ઉપદેશ એમને અમૃતની માફક રૂચિકારક થયે છે. ત્યારબાદ ગુરૂએ શ્રેણીના પુત્રાને મેષ આપ્યા કે તમે ધર્મ માં દઢ થાએ એ પ્રમાણે ગુરૂનું વચન માન્ય કરી તેમના ચરણ કમલમાં પ્રણામ કરીને પેાતાના પિતા સહિત તેએ પાતાના ઘેર ગયા. ત્યારબાદ તેએ ધર્મ ધ્યાનમાં આસક્ત થઈ દિવસે નિગ મન કરવા લાગ્યા. તેથી તેમની કીર્ત્તિ સર્વ ઠેકાણે પ્રસરી ગઈ એને ધર્મમાં પ્રવીણતા મેળવી તેમજ ધનુર્વેદમાં કુશલ અને સત્યવાદી એવા તે પુિત્રા સર્વ સંપત્તિના પાત્ર થઈ ગયા. ત્યારબાદ તેઓની પ્રસિદ્ધિ તે નગરના રાજાએ સાંભળી તેથી તેણે શિવભદ્ર શ્રેણીને ખેલાવી આદર સહિત એકાંતમાં કહ્યું કે હે શ્રેષ્ઠિમ્ ? મ્હારે કોઇપણ પિતા, બંધુ કે સ્વજન વર્ગ નથી, માટે આપના પુત્રાને આપ કહેા કે સ્ટુને સહાય કરે. મ્હારી સાથે ફરવા માટે બહાર નીકળે. અને દરેક કાર્ય માં મ્હારી સાથેજ રહે. નહીં તેા હૈ શ્રેષ્ઠિમ્ ! મ્હારા મનની શાંતિ કાઇ પણ સમયે
રાજને યાગ.
૧૧ .
For Private And Personal Use Only