________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬ )
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
જવાથી અચેતન થઇ ગયા છે. આ પ્રમાણે વજા સમાન તેનાં વાકય સાંભળી રાજાએ પેાતાના પુરૂષષ મારફત ઉત્તમ ગાડિક લેાકેાને ખેલાવી બહુ સન્માન પુર્વક સને કુમાર પાસે લઈ ગયા. વિશેષ વિષથી પીડાએલા કુમારને જોઇ તેઓએ કહ્યું કે હું નરાધીશ ? કુમારને ઘેર લઇ ચાલા. પછી આપણે ઉપાય કરીશું. રાજાએ પણ તેમનુ વચન સત્ય માની કુમારને પોતાને ઘેર લઈ ગયા. ત્યારબાદ માંત્રિક લેાકાએ વિધિપૂર્વક વિષ ઉતારવાના ઘણા મંત્ર પ્રયાગ કર્યાં. તેમજ પોતાના ગુરૂ જનાએ બતાવેલા ઓષધાના ઉપચાર પણ કર્યાં. પરંતુ કંઇપણ ફાયદો થયા નહીં. ઉલટા જે જે મ ત્રવાદી આએ ઉપચાર કર્યો તે સર્વે વિષ ભાજીની માફ્ક વિલ્હળ=મચે તન થઈ ભૂમિ ઉપર આળેાટવા લાગ્યા. તે જોઇ રાજા ભયભીત થઇ ગયા અને એક્લ્યા કે હે દુપાળ ?નગરમાં સર્વ ઠેકાણે પટહુ ઘાષણ કરાવા કે જે પુરૂષ કુમારને સજીવન કરે તેને અ રાજ્ય આપવું'. પછી મરક્ષકે પણ સર્વત્ર ઘાષાવડે જાહેર કરાવ્યું. તેથી ઘણા મત્રવાદિએ રાજ્યના લેાભથી ત્યાં માખ્યા અને બનતા ઉપાય કર્યો પરંતુ સર્વે નિષ્ફળ થયા. કિંચિત્ માત્ર ગુણ તા થયા નહીં પરંતુ પૂર્વની માફક તેઓ પણ મૂર્છિત થઈ ગયા. તેથી સર્વ લાકા ક્ષુભિત થયા. તેમજ સર્વ નગરમાં હાહાકાર થઇ ગયા અને દરેક ઠેકાણે આ વાત પ્રસરી ગઈ.
આ વાત અનાથના સાંભળવામાં આવી. તેથી તેણે મહેદ્રવિદ્યાના સિંહને કહ્યુ કે જો તમે કહેતા હાતા હુ રાજકુમારને ક્ષણમાત્રમાં સજીવન કરૂ ચમત્કાર. કારણ કે આ સંબંધી ને પણ મ્હારા ગુરૂએ ઉત્તમ ઉપદેશ આપ્યા છે. એમ સાંભળી મહેદ્રસિ ંહ એસ્થેા ૐ વત્સ ? આ વિચાર તુ ત્હારા મનમાં પણ લાવીશ નહીં કારણકે અહીયાં જે કોઇ મત્ર, તંત્ર, કે ઔષધના પ્રયોગ કરે છે. તે વિષ
For Private And Personal Use Only