________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનેરથની કથા.
(૧૫૫) નિયમનો ભંગ કરીશ નહીં. એવો હારે ખાસ નિશ્ચય છે. કારણકે આજથી આરંભીને દિવ્રત મારે બહુ માનવા લાયક છે. વળી હુને એકલાને મૂકીને તેમજ વ્રતનો ભંગ કરી ધનની વાંછાથી મૂઢ બનેલા હારે પણ વારાણસી નગરીમાં જવું ઉચિત નથી. તે સાંભળી મેઘરથ બેલ્યો હે બંધુ? આ સંબંધિ ત્યારે કંઈપણ બેલવું નહીં. મહારા પુણ્યની પરીક્ષા માટે અવશ્ય હારે ત્યાં જવું એ વાત નક્કી છે. આ પ્રમાણે તેને આગ્રહ જાણી મનેરથે સર્વ ધનમાલ તેને આપી દઈને પોતે નિવૃત્ત થયો. ત્યારબાદ મેઘરથ પણ લેભને લીધે દિવ્રતને ત્યાગ કરી સાર્થની સાથે ત્યાંથી ચાલ્યો અને અનુક્રમે વારાણસી નગરીમાં ગયે, ત્યાં દાણી લેકેએ દાણ માગ્યું તેથી તેણે કેટલાક કરીયાણનું દાણ આપ્યું અને બાકીનું દાણ છુપાવી રાખ્યું. તે વાત દાણી લેઓના જાણવામાં આવી. તેથી તેનું અપમાન કરી બાકીનું સર્વ દાણુ ચુકતે લઈ લીધું. વળી બજાર બહુ સુંઘે થઈ જવાથી પિતાના કરીયાણાની મૂળ કિંમત પણ ઉપજી નહીં અને બહુ નુકશાનમાં તે આવી પડ્યો. તેથી તે બહુ ચિંતાતુર થઈ ધર્મથી પતિત થયે. હવે મને રથ શ્રેણી અતિશય ધર્માનુરાગી થઈ ઉજજયિનીમાં
માહેંદ્રસિંહ વણિકને ત્યાં દિવસે નિર્ગમન મને રથને કરે છે. એક દિવસ ઉદયપાલ નામે રાજકુસદાચાર. મારા પિતાના બાલ મિત્ર સાથે એક ઉદ્યા
નમાં ક્રીડા કરવા ગયા. તેવામાં તેના પગના અંગુઠે સર્પ કરડ્યો તેથી તે કુમાર તેજ વખતે પૃથ્વી ઉપર મૂછિત થઈ પડી ગયા અને એકદમ કોલાહલ પ્રસરી ગયો. વળી તેમાંથી કુમારને એક મિત્ર રાજમંદિરમાં ખબર આપવા નીકળી ગયે. અને રાજાની આગળ જઈ સંભ્રમથી કહેવા લાગ્યો કે હે રાજન્ ? કુમારને સર્પ કરડ્યો છે અને વિષ પ્રસરી
For Private And Personal Use Only