________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. વાથી ધર્મની વૃદ્ધિ પણ બરાબર થઈ શકશે નહીં. કારણકે હસ્થાશ્રમીને દ્રવ્ય વડે તે સિદ્ધ થાય છે. પછી મને રથ બે ન્યાય માર્ગે ચાલતાં ઉપહાસ શું ? વેપારી કેને તે અન્યની ચેરી કરવાથી ઉપહાસ થાય. વેપારમાં કઈ વખત લાભ અને કોઈ વખત નુકશાન પણ થાય છે તેમાં હરકત શી ? યુદ્ધમાં કેટલાક સુભટ નાશી જાય છે અને કેટલાક જય પણ મેળવે છે. વળી એમતો ન જ કહેવાય કે વેપારમાં એક વખત મૂળ દ્રવ્યની હાનિ થાય એટલે ફરીથી વેપાર કરવો? વળી કહ્યું છે કે—કેસરીસિંહ બહુવેલીઓથી છવાઈ ગયેલા ઘોર વનમાં પ્રવેશ કરી શકતા નથી, તેપણ તે મદેન્મત્ત હસ્તિઓના ગંડસ્થળેને ભેદી નાખે છે. વળી તું કહે છે કે આપણું માતા પિતા આ પ્રમાણે કરવાથી આપણને ફરીથી વેપાર નહીં કરવા દે. એ હારું માનવું અયોગ્ય છે કારણ કે એમ તેઓ કરશે તે પણ આપણને શી હરકત છે. તેમજ હારૂં માનવું એમ છે કે ઘનવડે શ્રાવક લોકોને ધર્મની વૃદ્ધિ થાય છે તે પણ અયુક્ત છે. કારણ કે કેઈએ પણ ધર્મને માટે શું અયોગ્ય પ્રવૃત્તિ કરવી તે યે ગણાય ખરી ? તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે
अन्यायोपात्तवित्तेन, यो हितं हि समीहते । भक्षणात्कालकूटस्य, सोऽभिवाञ्छति जीवितम् ॥ અર્થ–“જે પુરૂષ અન્યાયથી મેળવેલા ધનવડે પિતાનું હિત ઈચછે. છે, તે કાલકૂટ વિષનું પાન કરી જીવિતની ઈચ્છા કરે છે.” વિગેરે અનેક યુક્તિઓ વડે તેને નિરૂત્તર કર્યો તો પણ ફરીથી તે બ હે બાંધવ, જે ત્યારે એમ કરવું હોય તે તું મને મ્હારે ભાગ જુદે આપી દે. ત્યારે મને રથ બે સર્વ ધન તું હારી પાસે લઈ જા. મહારે કંઇ પણ જોઈતું નથી. કેટલાક દિવસ હું અહીં રહીને પછી માતા પિતા પાસે જઈશ. પરંતુ મનથી પણ હું મહાગ.
For Private And Personal Use Only