________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને રથનીકથા.
(૧૪૯) સુભટ બેલ્યો ધનુષવડે લક્ષ શત્રુઓને પણ ક્ષણમાત્રમાં હું વિલક્ષ કરું છું. મંત્રી છે , તેમાં શું પ્રમાણ? સુભટ બે હજાર સુભટો મહારી સાથે યુદ્ધ કરવા મોકલે. જેથી તમને પરીક્ષા થાય. મંત્રીએ તેની સાથે યુદ્ધ માટે હજાર સુભટ મેકલ્યા. તેઓએ એક સુભટ ઉપર હજારે બાણેની વૃષ્ટિ કરી. પણ તે સુભટે પિતાની ચતુરાઈવડે શત્રુઓનાં હજારે બાણ ખંડિત કર્યો. આ પ્રમાણે એક ક્ષણમાત્ર તેનું પરાક્રમ જોઈ મંત્રી બોલ્યા હું સુભટ ! ત્યારે વિજય થ માટે હવે આ યુદ્ધને બંધ કર અને ચિરકાલથી ઉપાર્જન કરેલા પુણ્યથી પ્રાપ્ત થયેલી રતિ, રંભા અને પાર્વતી સમાન રાજપુત્રીને તું પરણ. એમ કહી મંત્રીએ જોષીને બોલાવી શુભ લગ્ન પૂછ્યું. જોષીએ કહ્યું કે આજથી સાતમા દિવસે ઉત્તમ લગ્ન આવે છે. એ પ્રમાણે નકકી કરી મંત્રી નિવૃત્ત થયે. તેમજ પ્રતિહારે પણ ફરતાં ફરતાં મહા કટે એક વચ્ચે શોધી કાઢ્યો. તે વિજ્ઞાનશાસ્ત્રમાં બહુજ કુશલ હતું. તેણે પણ પ્રતિહારને એક ઉત્તમ રથ પિતાને બનાવેલ બતાવ્યું. તેમજ પ્રતિહારને તે સૂત્રધાર રથમાં બેસારીને આકાશમાગે લઈ ગયે. પછી કાલિકામાગવડે તેને ધરણતિલક રાજા પાસે લઈ ગયે. ત્યારબાદ ત્યાંથી કુમારીની મુલાકાત કરાવી. કુમારી રથને ચમત્કાર જોઈ બહુ ખુશી થઈ અને બેલી કે હે સૂત્રધાર! તુંજ મહારે ભર્તા છે. તેણે પણ કુમારીનું વચન અંગીકાર કર્યું. ત્યારબાદ ભ્રમણ કરતા થગિધરે પણ ત્રિકાલદશી સુદર્શન નામે ઉત્તમ નૈમિત્તિકને શોધી કાઢ્યો, અને પોતે જ ત્યાં આવી તે કન્યાનું તેણે સાતમે દિવસે શ્રેષ્ઠ લગ્ન નિર્ધાયું. હવે તે સુભટ, થકાર અને નૈમિત્તિક એ ત્રણે જણાએાએ તે કન્યાને પરણવા માટે રાજાને કહ્યું. તેટલામાં તે તિલોત્તમા કુમારીને કોઈક હરી ગયે. જેથી રાજાએ તે જ વખતે નૈમિત્તિકને પૂછ્યું કે મ્હારી
For Private And Personal Use Only