________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
ગુણેને આશ્રયભૂત મહેશ્વર નામે રાજા રાજ્ય કરતો હતે. રૂપમાં રતિ સમાન, શુદ્ધ શીલ, લાવણ્ય અને ઉત્તમ લજાવાળી તેની સ્ત્રી હતી. કેટલાક સમય વ્યતીત થતાં તેઓને તિલોત્તમાં નામે એક પુત્રી થઈ. અનુક્રમે ભર યૌવનમાં આવેલી તે પુત્રીને જોઈ રાજા વિચાર કરવા લાગ્યું કે, હારી આ પુત્રીને યોગ્ય ભર્તા કેણ થશે ? વનરૂપી અશ્વને દમન કરનાર, રૂપમાં કામ સમાન, ઉદ્ધત શત્રુઓને વશ કરવામાં ઈંદ્ર સમાન, હમેશાં અમારી આજ્ઞા પ્રમાણે વર્તનાર, સર્વ મનોરથને પૂર્ણ કરનાર, સર્વ કલાઓમાં દક્ષ અને બહુ બુદ્ધિશાલી એ તે હવે ઈએ. પછી રાજાએ પૂછયું હે પુત્રી ! ત્યારે વર કેણ થશે ? તે તું જલદી બેલ? ત્યારે તે બોલી હે તાત ! સુભટ, નૈમિત્તિક અથવા વિજ્ઞાનવેત્તા, એ ત્રણમાં કોઈપણ ઉત્તમ એવો એક હાર ભર્તા થાઓ. એ સિવાય બીજા કોઈને હું વરવાની નથી એ હારે નિશ્ચય છે. એ પ્રમાણે પુત્રીને નિયમ સાંભળી રાજાએ તત્કાલ મંત્રી, ગીધર-હજુરી અને દંડાધિપતિને હુકમ કર્યો કે ચારે દિશાઓમાં જલદી તપાસ કરે અને કેઈપણ ખ્યાતિ પામેલે સુભટ, બહુ વિજ્ઞાન કલામાં દક્ષ અથવા નૈમિત્તિકને અહીં લાવે. કદાચિત્ તે ન મળે તે તેવા ગુણવાળો કોઈપણ વર શોધી લાવે કે જેથી હારી પુત્રીને મને પૂર્ણ થાય. મંત્રી વિગેરે ત્રણે જણે પ્રથમ સર્વ નગરમાં શોધ કયો
પરંતુ તે ગુણવાનું કેઈ કુમાર મળે મંચ્યાદિકનું નહીં. તેથી તેઓ બહારના ગામમાં નીકળી પ્રયાણ. પડ્યા. અને ત્યાં જુદા જુદા ઠેકાણે શોધ
કરવા લાગ્યા. મંત્રીએ એક શૂર પુરૂષને છે. તે ધનુષવિદ્યામાં બહુજ કુશળ હતું, મંત્રીએ તેને પૂછયું શિંત્રુઓનું સૈન્ય હારા હામં આવે તો હારામાં કઈ શક્તિ છે ?
મંચ
પર લાગ્યા હતા કે કઇ શક્તિ
For Private And Personal Use Only