________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર:
હાટામાં ન્હાહુ દુ:ખ ગણાય છે, તેમજ જેએ ઇચ્છા રહિત પણે વર્તે છે. તેઓ ઉત્તમાત્તમ સુખિ ગણાય છે. કહ્યું છે કે— तन्दुलमानमेकं कन्दर्पहराऽपियुवतिरैकैवा ।
पृथ्वीपतेरपिफलं, शेषः शोऽभिमानो वा ॥
""
અર્થ :-ઉદરપૂત્તિ માટે ચાખાઓનું માપ એક સરખુ હાય છે. તેમજ કામદેવને હરણ કરનારી યુવતિ પણ એકજ હાય છે, માટે મ્હોટા પૃથ્વીપતનું પણ ફળ માત્ર તેટલુંજ હાય છે.” બાકીના લેશ અથવા અભિમાન સમજવા. વળી જેમ જેમ લેાલની શાંતિ અને પરિગ્રહુના સ્મારભ સ્વલ્પ થતા જાય છે તેમ તેમ સુખની વૃદ્ધિ અને ધર્મની સિદ્ધિ થાય છે. એ પ્રમાણે દેશના સાંભળી પુત્ર સહિત શ્રેષ્ઠીએ દેશનાના ભાવાર્થ સમજી મુનિ પાસે વિનય પૂર્વક સમ્યકત્વ સહિત પાંચમુ અણુવ્રત ગ્રહણ કર્યું. પછી માનદેવ સહિત શ્રેષ્ઠી સુનીંદ્રને નમસ્કાર કરી પાતાના સ્થાનમાં ગયા. પુત્ર સહિત તે જૈનધર્મીની આરાધના કરતા હતા, તેમજ નિર્ધનતાના દુ:ખથી કલાંત થઇ માનદેવ નિરંતર અસ્થિવૃત્તિએ કરતા હતા. તેવામાં એક દિવસ તે નગરની સમીપના મ્હોટા ઉદ્યાનમાં ફરવા નીકળ્યેા હતા ત્યાં ચેાગીશ્વર નામે ત્રીદડીને તેને સમાગમ થયા. આદરપૂર્વક નમસ્કાર કરી તેણે પૂછ્યું હું ચેાગીશ્વર ! કાઈપણ એવા ઉપાય બતાવા કે જેથી મ્હને લક્ષ્મીના લાભ થાય. વળી હૈ ચાીંદ્ર ! આજ સુધી મ્હે જે જે ઉપાય કર્યો તે સર્વ નિષ્ફળ થયા છે. ત્યારે ત્રીદડીએ કહ્યુ. મ્હારી આગળ નકામુ ખેલવાની કંઇ જરૂર નથી. હે વત્સ ! જો ત્હારે વિશેષ લક્ષ્મી મેળવવી હોય તેા છ માસ સુધી તું મ્હારી પાસે રહે, કાઇપણ સમયે મ્હારી પાસેથી ત્હારે દૂર જવું નહીં. વળી લેાજન વિગેરેની કાઇ પ્રકારે ચિંતા કરવી નહીં. પછી માનદેવ ખેળ્યે આપનું કહેવું યાગ્ય છે પરરંતુ મ્હારા માતાપિતાને ભેાજનમાત્ર
For Private And Personal Use Only