________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુ ભંગાપની કથા.
(૧૩૯)
કારણ કે તે બન્ને જણાએ પરિગ્રહના નિયમ લીધે તે વખતે પશુઆની ઘેાડી સ ંખ્યા લીધેલી હતી. તેથી દરેક વષૅ પ્રસવ થવાથી પશુઓની સખ્યા નિયમથી અધિક થાય તે અતીચાર લાગે એમ જાણી વલ્લભ મૂળ પરિણામની સંખ્યા રાખીને વધારેનાં પશુઆ વેચીને નિયમની મર્યાદા બરાબર રાખતા હતા. તેમજ દુર્લ લે પાતાની ગાયાની મૂળ સંખ્યા પૂર્ણ થઇ એટલે નિયમના સમય પૂર્ણ થાય ત્યારબાદ તેઓને ગર્ભ રહે તેવી યુક્તિ કરી. તે જોઇ વલ્લભરાજ આલ્યા રે મૂઢ ? આ પ્રમાણે વિરાધના કરવાથી પાંચમા વ્રતને અતિચાર તને બહુ દુ:ખદાયી થશે. એમ સાંભળી દુર્લભ ખેલ્યે.—મ્હે' ગુરૂ પાસે પશુઓની જેટલી સ ંખ્યા લીધી છે તેટલીજ સંખ્યા હાલમાં પણ છે. મ્હે કઇ પણ અધિક ખરીદ કર્યું નથી કે જેથી અતીચાર લાગે. પોતાની મેળેજ પશુએ મૈથુન સ ંજ્ઞાથી ઉત્પન્ન થાય છે. એમાં મ્હારા શા દોષ ? એવાં તેનાં વચન સાંભળી લેાકેા તેનું ઉપહાસ કરે છે. વળી વલ્લભરાજ ગુરૂના કહ્યા પ્રમાણે સાવધાન થઈ વ્રત પાલન કરતા હતા. એ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી કેટલાક સમયે તે બન્ને જણુ મરણ પામ્યા. તેમાં વલ્લભરાજ ધર્મના પ્રભાવથી પ્રથમ દેવલાકમાં અને દુર્લભરાજ અતીચાર સેવવાથા ગાંધવ લેાકમાં ઉત્પન્ન થયા. ત્યારબાર તે બન્ને જણુ પૂર્વ ભવનું સ્મરણ થવાથી મ્હારી પાસે પ્રગટ થયા. તેમાંથી પ્રથમ દેવે તમ્હારી આગળ અપ્સરાઓ સાથે નૃત્ય મહાત્સવ કરીને પેાતાના સત્ય નિયમનુ લ પ્રકટ કરી બતાવ્યુ, વળી વ્રતને કલંકિત કરનાર આ ખીજા કિષ્મિષીક દેવે ગાયાને વિદાય કરી તમારા બેાધને માટે ગોપીઆ સાથે ગાયન કર્યું. એમ તેનું ચરિત્ર કહી સુરીશ્વર માન રહ્યા. ત્યારબાદ ગંધર્વ દેવ મેલ્યા કે એક ગુરૂ પાસે અમે બન્ને
For Private And Personal Use Only