________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુ ભગાપની કથા.
(૧૩૫)
દેશલ વ્રતની વિરાધના કરવાથી બહુ દુ:ખી થયા. માટે હત બુદ્ધિથી નિરતિચાર વ્રતપાળવામાં પ્રમાદ કરવા નહીં. इति पञ्चमाणुव्रते तृतीयातिचारविपाके देशलदृष्टान्तः समाप्तः ॥
दुर्लभगोपनी कथा.
ચતુર્થાંદ્વિપદચતુષ્પદ્મપરિમાણાતિક્રમાતિચાર.
દાનવિય રાજા બહુ જીજ્ઞાસુ હાવાથી પ્રભુને નમન કરી મત્સ્યેા, હૈ દયાળુ ભગવન્ ! હવે પાંચમા વ્રતમાં ચાથા અતીચારનું લક્ષણ દ્રષ્ટાંત સહિત આપ કહેા. જેથી અમારી જીજ્ઞાસા શાંત થાય. શ્રી સુપાર્શ્વપ્રભુ મેલ્યા, હે નરેદ્ર ! લેાભરૂપી ગ્રહથી ગ્રહણ કરાએલા જે પુરૂષ લીધેલા નિયમના અવધિ પૂર્ણ થયા બાદ પશુઓને પ્રસવ થાય તેવી ગેાઠવણ કરે છે. તે પ્રાણી દુર્લભની માફક ઉપહાસનુ' પાત્ર થાય છે.
મ્હાટા મહીધર ( પર્વત-રાજાએ ) થી મનેહર, સમુદ્ર સમાન પરિખા ( ખાઇ ) વડે વિભૂષિત દુલ ભદષ્ટાંત અને ઉત્તમ પ્રકારનાં ક્ષેત્રા જેમાં રહેલાં છે. એવા જ બુદ્વીપની માફક વાસ કરવા લાયક સાભાગ્યપુર નામે નગર છે. તેમાં મહીધર ( પર્વત–રાજાએ ) નાં શિર ( શિખર–મસ્તા ) ઉપર સ્ફુરણાયમાન છે કર (કિરણા–હસ્ત ) જેના અને શત્રુરૂપી અ ંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન શૂરસેન નામે રાજા રાજ્ય કરે છે. રંભા નામે તેની સ્ત્રી છે. હવે એક દિવસ રાજા પેાતાના મહેલની અગાશીમાં બેઠા હતા, તેવામાં પૂર્વ દિશા તરફ બહુ ઉત્સાહથી જતા નાગરિક લેાકેાને જોઇ રાજાએ પાતાના સેવકને પૂછ્યું કે આ
For Private And Personal Use Only