________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪ )
શ્રીસુપા નાથચરિત્ર.
ઘરખરચ જેટલું ઘી, ખાંડ, ધાન્ય વિગેરે ચેાગ્ય વસ્તુ ગ્રહણ કર. ઠીક છે જેવી આપની માના એમ કહી મંત્રી પેાતાને ઘેર ગયા. ત્યારબાદ રાજાએ અધિકારીને હુકમ કર્યો કે હજાર મુડા ધાન્યના અને હજાર ઘડા ઘીના મંત્રીને ત્યાં મેાકલાવા. એટલે તેઓએ પણ તે પ્રમાણે ખાખસ્ત કરાવ્યેા.
કેશવન
અત્યાચાર.
ફાશલ મત્રીએ પેાતાના નાના ભાઈ દેશલને કહ્યું કે આપણા નિયમથી વધારે ધન ભેગું થયુ છે, માટે તેના હીસાબ કરી જે કઈક અધિક હાય તે સ રાજમંદિરમાં પાછું આપી દે. દેશલે પણ તે વાત ધ્યાનમાં લઇ જે વસ્તુ અધિક હતી તે પેાતાના પરિવારને આપી અને કહ્યું કે આ સર્વ વસ્તુઓ પોતપોતાના ઘરમાં રાખેા. જ્યારે મ્હારા નિયમ પુરા થશે ત્યારે આ સર્વ પદાર્થો તારી પાસેથી લઇશ સ્વજનાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. આ પ્રમાણે દેશલના પ્રપંચ કોશલના જાણવામાં આવ્યા. તેથી દેશલને અહુ ઠપકા આપી કહ્યું કે હું અંધુ ! આમ મયાગ્ય પ્રવૃત્તિ કરવાથી પાંચમા વ્રતમાં ત્રીજો અતીચાર તને લાગે છે. માટે હજુ પણ નિયમથી અધિક ધનના ઉપયાગ ધર્મસ્થાનમાં કર અને આ અતીચારથી છુટા થા. એમ બહુ સમજાવ્યેા. છતાં પણ દેશલે માન્યું નહીં. ત્યારબાદ તે દેશલ કાળ કરી અલ્પ રૂદ્ધિવાળા વ્યંતર દેવ થયા. વળી પાંચસે મંત્રીઓના આધપતિ કેાશલ મંત્રી પણ મરણુ સમયે દીક્ષા લઇ માહે કલ્પમાં ઉત્પન્ન: થયેા. કંઇક અધિક સાતસાગરોપમ આયુષ પૂર્ણ કરી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ મેાક્ષ સુખ પામશે. હે ભવ્ય પ્રાણીઓ ! આ પ્રમાણે નિષ્કલંક, વ્રત પાળવાથી કાશલ મંત્રી સુખી થયા અને
For Private And Personal Use Only