________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આજ્ઞાન
ચમત્કાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
તથા મંત્રી વિગેરે મુખ્ય લેાકેાને આપી. વળી ખાકી રહેલી આ ભસ્મ આપને માટે ભેટ તરીકે માકલી છે. એમ સાંભળી રિપુગજ રાજાએ પ્રસન્ન થઇ પોતે તે ભસ્મનું તિલક કર્યું. પછી સંતુષ્ટ થઇ કેશલ મંત્રીને પૂછવા લાગ્યા કે તમ્હારા રાજાની ખીજી કાઇ પણ એવી શક્તિ છે ખરી ? કોશલ ખેલ્યે મ્હારા સ્વામિની અંદર એવી શક્તિઓ રહી છે કે તેના અંશ માત્ર પણ અન્યમાં ભાગ્યે જ હશે. વળી તેમની માજ્ઞા શક્તિ એવી છે કે આ દુનીયામાં કાઈપણ પ્રાણી તેનુ ઉલ્લંઘન કરી શકતું નથી. ત્યારબાદ ભિન્ન ભિન્ન દેશામાંથી આવેલા પુરૂષા સ્પર્ધાને લીધે પેાતાતાના રાજાઓની માજ્ઞાનું વણું ન કરવા લાગ્યા. તેવામાં નગરની અંદર એકદમ ભયજનક મહાન્ કેાળાહળ થયેા. તે સાંભળી રાજાએ તે સ્વરૂપ જાણવા માટે તેના જાણકારને પૂછ્યું, અરે ? આ બૂમ શાથી થઇ છે ? તેને તપાસ કરી એક સુલટ બેલ્ટે રાજાધિરાજ! હાલમાં નગરની અ દર ગૃહાદિકને ઉખેડી નાખતા મદ્દોન્મત્ત (નિર’કુશ ) થએલા એક હાથી પેાતાની ઈચ્છા પ્રમાણે લેાકેાને ત્રાસ આપે છે. તે સાંભળી રાજા ખેલ્યા અરે ! સુભટા! જલદી આ હાથીને પકડા. તે વખતે તેના જવામ ફાઇએ પણ ન આપ્યા ત્યારે એક દ્વારપાળ વિનય પૂર્વક ખેલ્યા. હે નરાધીશ! પેાતાના રાજાની આજ્ઞાથી આ મંત્રી પાતેજ હાથીને વશ કરશે. એમાં ખીજાની જરૂર નથી. માટે એને જ આજ્ઞા આપો. પુિત્રંજ રાજાએ તે પ્રમાણે કાશ લને આજ્ઞા આપી. ત્યારખાદ કૈાશલ મંત્રી રાજાની આજ્ઞા લઈ ક્ષણમાત્રમાં નૃપ અને નાગરિક લાકા સાથે હસ્તિ પાસે ગયે. અને વિધિ સહિત હસ્તીસ્તંભન વિદ્યાનું ધ્યાન કરી હાથીને કહ્યુ કે જો તું અહી થી ડગલું માત્ર પણ ચાલે તે હને મ્હારા
For Private And Personal Use Only