________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલની કથા.
( ૧૩૧ )
અને તમને જેમ યાગ્ય લાગે તેમ કરી, હવે તે મત્રોઆએ પુણ તે ન જાણે તેવી રીતે કરડી આમાં ભેટ નાખી તાળુ દઈને તેની ઉપર શીલ કર્યું, અને મહામંત્રીને કરડીયેા સેાંપી દીધા. એટલે કાશલ મંત્રી પણ કેટલાક પરિવારને સાથે લઇ પાતાની હદ છેાડી ગિરિનગરમાં ગયા. રાજદ્વારમાં ગયા પછી દ્વારપાળે અંદર પ્રવેશ કરાજ્યેા. મંત્રી પણ રાજાને નમસ્કાર કરી લેટના કરડીયેા આગળ મૂકી યાગ્ય આસન ઉપર બેઠા. રાજાએ કરડીયાનુ શીલ તાડીને અંદર જોયુ તા ચંદ્ર અને શંકરના હાસ્યસમાન ઉજ્વળ ભસ્મ જોઈ. જેથી રાજાની ભ્રકુટી ફ્રી ગઇ. તેથી તેણે મ ંત્રીને કહ્યું કે ત્હારા રાજા બહુ નિન તેમજ નીતિહીન જણાય છે. કારણ કે મ્હારી ભેટમાં ત્હારા રાજાએ રાખ માકલી છે તે ઠીક, શું તું અહીં મરવા માટે આવ્યા છે ? તું અહીંથી જલદી ચાલ્યા જા, કારણ કે દૂત અવષ્ય હાય છે તેથી તને મુક્ત કર્ છું. તેથી તુ ત્યાં જઇને ત્હારા અધિપતિને નિવેદન કર. કે, રાખના ભેટણાથી કાપાયમાન થએલા રિપુગજ રાજા થાડા જ વખતમાં તેનું ફળ તમને ખતાવશે. તે સાંભળી કેાશલ આવ્યે હું નરેશ્વર ! આ પ્રમાણે એકદમ કે।પાયમાન થવાનું ક ંઈ પણ કારણ નથી. હિત કે અહિતના સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરો, પછી રાજાએ તેને જ તે સંબંધી પૂછ્યુ. ત્યારે તે ઓલ્યા હું રાજન્ મ્હારા સ્વામિએ ચાર રસ્તાઓ વચ્ચે રાત્રીના સમયે નામે યાગિની વિદ્યાની સાધના કરી તેથી સિદ્ધ થઇ તેણીએ મંત્ર સિદ્ધ મા ચમત્કારી ભસ્મ આપીને કહ્યુ` કે જે આ ભસ્મનું એકવાર લલાટમાં તિલક કરશે તેને ડાકિની, શાકિની, ચેાગિની, શય કરવેતાલ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પ્રેત વિગેરે કાઇપણુ દુષ્ટ પ્રાણીઓના ભય થશે નહીં. તે સાંભળી ચેગિનીએ આપેલી શસ્મનું તિલક રાજાએ પ્રથમ કર્યું. પછી ઘેાડી ઘેાડી રાણીઓને
યિત્રી
For Private And Personal Use Only