________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખતમાં અને અતીના
દેરાલની કથા.
( ૧૨૯) કરવાથી જેનું હિત થવાનું છે તે વસ્તુ તેઓને તેમના પિતાએ આપેલી છે. વળી તે રચના પણ ખાસ ઉપદેશ માટે કરેલી છે. જેના કલશમાં માટી ભરેલી છે, તેના ભાગમાં ક્ષેત્ર અને ખળાનાં ધાન્યાદિકની સર્વ સંપત્તિએ સમજવી. કારણ કે જે ખેતીના કામમાં બહ હુંશીયાર છે તે એનાથી જ જીવન ચલાવશે. તેમજ જેના કલશમાં અસ્થિ (હાડકાં) ભરેલાં છે તેના ભાગમાં ગાય, બળદ, ઘેડા, હાથી વિગેરે સર્વ પશુ જાણવાં. તેઓનું પોષણ કરવાથી જ તેનું હિત થવાનું છે એમ ઉપદેશ આપે છે. જેના કલશમાં લેખ પત્ર ભરેલા છે, તેના વિભાગમાં દેણદારેનું સર્વ ધન જાણવું. કારણ કે તે ધીરધારને બંધ કરી પિતાનું હિત સાધી શકશે. વળી જે નાના પુત્ર કે જે કૃષિ વિગેરે અન્ય કાર્યોમાં અશક્ત છે તે રત્નાદિક ધનવડે બહુ કાલ સુધી નિર્વાહ કરશે એમ સમજી તખ્તારી ગ્યતા પ્રમાણે બહુ પ્રેમથી તખ્વારા પિતાએ થોડું ઘણું પણ જે કંઈ આપેલું છે તે બહુ વિચાર કરીને આપેલું છે એમ મહારૂં સમજવું છે. માટે તુચ્છ લક્ષમી માટે પરસ્પર વેર ન કરે. પિતાનાં વચન સંભારે. કારણકે સહદરનો સંબંધ આ દુનીયામાં બહુ દુર્લભ છે. કારણ કે બહુ પાલન પિષણ કરેલા એવા પણ અન્ય સ્વજને છુટા પડે છે. પરંતુ દુ:ખાવસ્થામાં કોપાયમાન થયેલા એવા પણ સહેદો જ સહાય. ભૂત થાય છે. માટે તમારે અન્ય અન્ય કલેશ કર ઉચિત નથી. ત્યારબાદ ભૂપતિએ શેઠના હેટા પુત્રને પૂછ્યું કે હાર
કલશમાં ધાન્ય કેટલું છે. ત્યારે તે બે કેશલને પ્રભાવ. હે દેવ? એક લાખ મુડાથી પણ કંઈક વધારે
દેખાય છે તેમજ બીજાને પૂછવાથી તેણે કહ્યું કે હાથી, ઘોડા, ઉંટ વિગેરે પશુઓ દશ હજાર છે. ત્રીજાને
For Private And Personal Use Only