________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરતશ્રેણીનીકયા.
( ૧૨૩ )
પ્રમાણે ચાલતા હતા તેથી કેાઇક વખતે એવા ગુનામાં આવી પડ્યો કે જેથી રાજાએ તેના બહુ અપરાધ જાણી એવા દંડ કર્યો. કે જેથી ભેાજન માત્ર પણ તેને દુર્લભ થઈ પડયું.
ધના
ચમત્કાર
રક્ષસ વણિકની કાર્ત્તિ તથા ધન સ ંપત્તિ હમ્મેશાં વધવા લાગી. જેમ જેમ વૈભવ વધવા લાગ્યા તેમ તેમ ધમ માં અધિક દ્રવ્ય વાપરવા લાગ્યા. તેવામાં એક ખલ પુરૂષે ઇર્ષ્યાને લીધે રાજાને ચાડી કરી કે આ રભસ વિણક બહુ ધનાઢય છે. માટે એની પાસેથી દ્રવ્ય લેવુ" જોઇએ. એ વાત સાંભળી રાજાએ તરતજ રક્ષસને બેલાવી તેને એકાંતમાં કહ્યું કે હાલમાં અમારા ખજાના ખુટી ગયા છે. માટે એક લાખ રૂપીઆ મને આપા, તેણે યુક્તિ પૂર્વક જવાબ આપ્યા કે મ્હારે ઘેર જે કઇ સ'પત્તિ છે તે આપનીજ છે. આપને જોઇએ તેટલુ ધન સુખેથી આપ ગ્રહણ કરો. જો કે અમ્હારા પ્રાણ પણ આપના આધીન છે. તે અનેક અનર્થ જનક એવા આ દ્રવ્યના તા હિંસાઅજ શે છે ? પછી રાજાએ ધન લેવા માટે મંત્રીને તેના ઘેર મેાકલ્યા. તેવામાં શાસન દેવીએ ભસના સ્નેહથી તેના ઘરમાં જે દ્રવ્ય હતુ તે સર્વ ગુપ્ત કર્યું. મંત્રી પણ ત્યાં ગયા મને તેનુ ઘર જપ્ત કરી મંજુષા, પેટી પટારા વિગેરેમાં બહુ તપાસ કરીને જોયું. પરંતુ કાઇ ઠેકાણે કિંચિત્ માત્ર પણ ધન જોવામાં આવ્યું નહીં. ત્યારબાદ મંત્રીએ તેના મનુષ્યને અહુ દાખથી પૂછ્યું કે રભસ શ્રેષ્ઠી બહુ ધનવાન ગણાય છે છતાં કેમ કંઈ દેખાતુ નથી ? તેઓ મેલ્યા અત્યાર સુધી દરેક પેટીએ ધનથી ભરેલી હતી. છતાં હાલમાં શું થયું તે સમજાતુ નથી. તે સાંભળી મત્રી વિસ્મય પામ્યા અને તે વાત જણાવવા માટે પેાતાના માણસને રાજા પાસે માકલ્યા. તેના કહેવાથી રાજા પણ ચક્તિ થઈ એકદમ રભસ સ
For Private And Personal Use Only