________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪)
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
હુંત ત્યાં આવ્યા. તેણે પણ ધનરહિત સર્વ સ્થાન જોઇ પેાતાની સાથે આવેલા રક્ષસને પૂછ્યુ અરે ! આશુ ? ત્હારૂં બધું ધન કર્યાં ગયું ? કિવા શુ કાઇ અન્ય સ્થળમાં તે નાંખ્યું છે ? રભસ એલ્યે હે નાથ ! આ બાબતમાં હું ખરેખર કંઇ સમજી શકતે નથી. કારણ કે હાલમાંજ હું દુકાનમાંથી દશ હજાર રૂપી લેઇને અહીયાં પેટીમાં ભરીને માપની પાસે આવ્યા હતા. એમ તેની વાત ચાલતી હતી તેવામાં અદશ્ય થઈ દેવી એલી હૅનરેંદ્ર ! સાવધાન થઇ તું એક મ્હારૂં વચન સાંભળ. આ રભસ વણિક નિરપરાધી છે. તેમજ જૈન ધર્મ ના અનુરાગી છે, છતાં સ્હે એનુ ધન લેવા માટે જે વિચાર કર્યો છે તે બહુજ તને અન દાયક થશે. વળી તુ એમ ન જાણી શકે મને પ્રથમ કહ્યુ ન હતુ. હવે જો તેની કોઇ પણ વસ્તુ ઉપર તું દષ્ટિ કરીશ તા ત્હારા પરિવાર અને નગર સહિત હું સુરેચુરા કરી નાખીશ. એમ આકાશ વાણી સાંભળી રાજા ભયભીત થઇ ગયા અને રક્ષસની ક્ષમા માગી કહ્યુ કે, શેઠ સાહેબ ! આપનું ધન આપ સુખેથી ભાગવા. મ્હારે તેનું કઇ પણ પ્રયા જન નથી. ત્યારબાદ સર્વ દ્રવ્ય પ્રથમની માફક દેખાવા લાગ્યુ. વળી દેવીએ ચાડી કરનાર તે લઠ પુરૂષનું મુખ વાંકુ કરીને છોડી મૂકયા. રાજા પણ પેાતાના સ્થાનમાં ગયા. ત્યારબાદ રભસ શ્રેષ્ઠી પણ અનાથાદિક લાકોને વિશેષ પ્રકારે દાન આપવા લાગ્યા. વળી ભરત શ્રેષ્ઠી પાંચમા વ્રતને કલંકિત કરી મરણ પામી નાગલેાકમાં ઉત્પન્ન થયા. અને ત્યાંથી નીકળી સાતમા ભવમાં મેાક્ષસુખ પામશે. તેમજ રભસ શ્રેષ્ઠી ધર્મનું આરાધન કરી છેવટે સમાધિ પૂર્વક કાળ કરી બ્રાલેાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી પુણ્ય ઉપાર્જન કરી ત્રીજે ભવે શિવસુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ? જેના જન્મ તેના નાશ અવશ્ય થવાના છે. તેમજ વૈભવ પણ જલ
For Private And Personal Use Only