________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૦)
શ્રીસુપા નાથરિત્ર.
પણ પદથી મ્હારી બહુ આરાધના કરેલી છે. અને હાલમાં હારૂ ચિત્ત જૈનમતમાં નિશ્ચલ છે એમ હું જાણું છું. ભરત ઓલ્યે, હે દેવી ! મ્હારે અધિક દ્રવ્યનું કઇપણ પ્રયેાજન નથી. કારણકે એક લાખ રૂપીા મ્હારે ઘેર રાખવાની ને છુટ છે. તેથી વધારે દ્રવ્યના મ્હારા નિયમ છે, શ્રીદેવી ખાલી વત્સ ! દેવતાઆ દર્શીન નિષ્ફળ હાતુ નથી. પૂર્વભવમાં તું કરાડાપતિ હતા, માટે હાલમાં પણ તું તેવાજ થા, ભરત ખેલ્યે, લગવતી ! એમ કરવાથી મ્હારા વ્રતના ભંગ થાય. દેવી મેલી જો એમ કરવાથી વ્રતના ભંગ થાય તે હારી ઇચ્છા પ્રમાણે પેાતાના કુટુંબીઓને તે ધન આપી દે. એમ કહી તેજ વખતે ભરતે ના કહ્યા છતાં પણ કાટી સુવર્ણની વૃષ્ટિ કરી લક્ષ્મીદેવી પેાતાના સ્થાનમાં ગઈ.
પેાતાના ગ્રહણ કરેલા નિયમના ભંગથી ભય પામેલા ભરતે કૈાટિ ધનના વિભાગ કરી સ્વજન વર્ગોને રક્ષસના ઉપદેશ. વિના વ્યાજે ઉધારે આપ્યા. તે જોઈ તેના નાના ભાઈ રભસ એક્સ્ચે, ભાઇ ! હે પાંચમું વ્રત હુ આદરથી ગ્રહણ કર્યું છે. તેને તુ મલીન કરે છે તે ચેાગ્ય ગણાય નહીં. કારણ કે આપણે બન્નેને પરિગ્રહમાં એક લાખ રૂપીઆની છૂટ છે, છતાં તુ નિયમનેા અનાદર કરી નિ:શ'ક થઈ કાટીદ્રવ્યના વિલાસ કરે છે. વળી જેથી બંધનમાં પડવું પડે એવા પાપકા ના મૂળરૂપ વૈભવનું આપણે શું પ્રયા જન છે ? વળી ધર્મમાં તે ધન વાપરવું એમ જો તુ કહેતા હાય તે તેવા ધર્મથી પણ શું ? કારણકે જેનાથી વ્રત મલીન થાય તે ધર્મ પણ ગણાય નહીં. જેમકે આ મીષ્ટ છે એમ બોલીને વિષ ખાવામાં આવે તે શું તે મૃત્યુ જનક ન થાય ? માટે નિયમથી અધિક જે દ્રવ્ય હૈ. સ્વજનાદિકને પેાતાની સત્તાથી
For Private And Personal Use Only