________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરતશ્રેષ્ઠીનીકયા.
( ૧૧૯)
તેની સ્ત્રી હતી. તેઓને ભરત અને રત્નનામે વિનયવાન્ બે પુત્ર હતા. તેમને કમલશ્રી તથા પદ્મશ્રી નામે અનુક્રમે અતિસુંદર સ્રીઓ હતી તેમજ તેઓનુ સર્વ કુટુંબ પણ સ્વભાવથી સરલ અને પરસ્પર સ્નેહ શૃંખલાથી મંધાયેલું હતું.
વિજયસૂરિ.
એક દિવસ નગરની બહાર તેમના ઉદ્યાનમાં વિજયસૂરિ ગણિ પધાર્યા. તેઓ ચાર જ્ઞાન યુક્ત અને ક્ષમાના સાગર હતા. હવે તેજ બગીચામાં ક્રીડા માટે ગયેલા ભરત અને રભસ એ અન્ને બંધુએએ તેમને જોયા. તેઓએ પાસે જઈ બહુ ભક્તિપૂર્વક વંદન કર્યું. મુનિએ પણ ધર્મલાભ આપ્યા. પછી સંભાષણ કરવાથી તેઓ જીજ્ઞાસુ થઇ નીચે બેઠા, તેથી મુનિશ્રીયે અનેદ્ર કથિત બન્ને પ્રકારના ધર્મની વ્યાખ્યા તેમની આગળ કરી. પરંતુ મુનિ ધર્મ પાળવામાં અશક્ત હેાવાથી અન્ને જણે સમ્યકત્વ મૂલ ગૃહીધર્મ સ્વીકાર્યાં. અને વિશેષે કરી પાંચમુ' વ્રત તેઓએ સંકટ (ઘણી સંકિણું તાથી) ગ્રહણ કર્યું. મુનિશ્રીએ ભરતને કહ્યુ કે પાંચમા વ્રતમાં તને ખીજો અતિચાર લાગશે. માટે તું તે અતિ સંકટ ( સાંકડું ) વ્રત લઇશ નહીં. ત્યારે તે પણ એહ્યા, જગત્ પ્રભા ! આ કંઇ સંકટ-સાંકડાઇવાળુ નથી. મ્હે' તે થાડા દિવસ માટે આ લીધુ છે. એમ કહી તે બન્ને જણ મુનિને વંદન કરી પાતાના ઘેર ગયા.
લક્ષ્મીદેવીનું
આગમન.
એક દિવસ પોતાના વાસભવનમાં ભરતે રાત્રીના પ્રસંગે એકાંતમાં લક્ષ્મીદેવીને જોઇ. લક્ષ્મી ખેલી
હે વત્સ ! હું ત્હારી ઉપર સ ંતુષ્ટ થઇ છુ, જો કે ત્હારે લક્ષ્મીની ઇચ્છા નથી તેા પણુ હું પ્રસન્ન થઈને આપું છું. માટે ત્યારે જે દ્રવ્યની ઇચ્છા હાય તે માગ. કારણકે હે પૂર્વભવમાં
For Private And Personal Use Only