________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. વળતાં હતાં. તેમાંથી કેટલાક તે તેની ઉપર ધુળ નાખે, કેટલાક પત્થર અને ઢેફાં વિગેરે ફેકે તે કઈક હાસ્ય કરે છે આ પ્રમાણે નવઘન બહુ દુર્દશા ભોગવીને મરણ પામ્યા. બાદ અસુર લેકમાં ઉત્પન્ન થયે. માટે હે ભવ્ય પ્રાણિઓ ! ગ્રહણ કરેલા વ્રતની અંદર સ્વલ્પ પણ અતીચાર સેવે નહીં. કારણકે નિરતિચાર વ્રત પાળવાથી મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે અને આ દુનીયાની અંદર સ્વપ્નમાં પણ તે દુઃખી થતું નથી. इति पञ्चमाणुव्रते प्रथमातिचारविपाके नवघनदृष्टांतः समाप्तः॥
भरत श्रेष्ठीनी कथा.
દ્વિતીય રૂસુવર્ણ પરિમાણતિક્રમાતિચાર દાનવીર્ય રાજા બોલ્યા હે કૃપાળુ ! હવે પાંચમા અણ વ્રતમાં દ્વિતીય અતીચારનું સ્વરૂપ અમને સમજાવો જેથી અમારે આ સંસાર સાગર સુખવડે તરવા લાયક થાય. શ્રી સુપા શ્વપ્રભુ બેલ્યા હે નરેશ ! હારા પ્રશ્નનો ઉત્તર દષ્ટાંત સહિત અમે કહીએ છીએ માટે તું સાવધાન થઈ શ્રવણ કર. જે પુરૂષ નરેંદ્રાદિકની સહાય મેળવીને પરિગ્રહીત નિયમથી વધારે દ્રવ્ય મેળવી પછી તે દ્રવ્ય પોતાના મિત્રો વગેરેને વહેંચી આપે છે, તે ભરતની પેઠે લીધેલા દ્રવ્યવિરતિ વ્રતનું ખંડન કરે છે. માનખેટ નામે એક નગર છે. તેમાં માનવરાજ નામના
મહારાજ રાજ્ય કરે છે. હૃદયને આનંદ ભરત૬ષ્ટાંત આપવામાં સાક્ષાત વિષ્ણુની લક્ષમી સમાન
પરમશ્રી નામે તેમની સ્ત્રી હતી. વળી તે નગરમાં શંખ નામે બહુ વિખ્યાત શેઠ હતે. ક્ષેમિકા નામે
For Private And Personal Use Only