________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
રાજ લોભનો ત્યાગ કરવો એ અતિ મુશ્કેલ છતાં સત્વવંત ભાગ્યશાળીઓ કેવી રીતે પ્રલોભનોને ઠોકરે મારે છે તે આ કથામાં જોવા જેવું છે.
છેવટે રાજા પ્રતિબોધ પામી કુમારને રાજ સોપી રાણી સાથે દીક્ષા લે છે. કુમાર પણ વિનયશીલ એવા વિમલને રાજ્ય સોંપી પિતા પાસે જઈ તેમને સદુપદેશ દઈ લઈ પિતા પ્રવજ્યા લેતાં ત્યાંનું રાજ પામી ચિરકાળ ભોગવી શ્રાવક ધર્મ નિરતિચારપણે પાળી દીક્ષારમણીને વરી નાના પ્રકારના દેશરૂપી સરોવરમાં ભવ્ય પ્રાણુરૂપ કમલને પ્રતિબોધ કરી સૂર્યની પેઠે મોક્ષ પામે છે. આમ યુવાન સર્વ સામગ્રી સહિત સત્તારૂપ લક્ષ્મીને સમયાનુકુલ સામગ્રી મળે છતે ચોથું વ્રત નિરતિચારપણે પ્રતિપાલન કરવામાં આદર્શ એવા વીરકુમારની કથા પ્રભુએ કહી.
પ્રભુ તત્પશ્ચાત દર પરિગ્રહીતાગમનાતિચાર પર વજ વણિકની કથા વિસ્તારથી કહે છે. તેમાં દ્રવ્ય આપીને થોડા સમય માટે રાખેલી વેશ્યા
સ્ત્રી પણ પર સ્ત્રી ગણાય માટે તેને સંગ કરનાર પણ મહા પાપ કરી ઉભય લેકને બગાડે છે તેનું વર્ણન વજ વણિકને દ્રષ્ટાંતે કહે છે.
દ્વિતીય અપરિગ્રહીતા ગમનાતિચાર પર દુર્લભ વણિની કથામાં કુલટા અને અનાથ વિધવાઓ પરસ્ત્રી જ ગણાય તે પર વિસ્તાર પૂર્વક દુલભ વણિક આ વૃત ખંડનથી કેવાં મહાકષ્ટો પામ્યો તે જણાવતાં પ્રભુ કેટલે ઉપદેશ આપે છે–“સર્વ લેકે ધનને માટે સંભ્રાંત થઈ ઉદ્યોગ કરે છે પણ ધનનું કારણ મુખ્ય ધર્મ છે ને તેને માટે તે સર્વ લેકે સદાકાળ નિરૂદ્યોગી રહે છે. જે ધર્મ વિના મનવાંછિત એમને એમ સિદ્ધ થતાં હતા તે સમસ્ત ત્રણ લેકમાં કોણ દુખી રહે ?”
ભદિલપુરના અરિકેસરી રાજાની માતૃહીના ગુણસુન્દરી નામે રાજકુમારી વસ્ત્રાભૂષણથી વિભૂષિત બની પિતાને વંદન કરવા જતાં ત્યાં તમે કેના પ્રતાપે આ સુખ વૈભવ ભોગે છે ?” એવા રાજનના જવાબમાં સૌ રાજના પ્રસાદે એમ કહેતાં રાજકુમારી તે પ્રશ્નના જવાબમાં પિતાનાં શુભાશુભ કર્મના પસાયને આગળ કરતાં ક્રોધે ભરાઈ રાજા તેને કેાઈ દરિદ્રી લાકડાની ભારી વેચનાર સાથે પરણાવી વસ્ત્રાભૂષણ લઈ લઈ જીણું વસ્ત્ર સહિત દરિદ્રી સાથે રવાના કરી દે છે ને પૂર્વોપાત સુકૃત્યને અનુભવ કરવા
For Private And Personal Use Only