________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
તે વૃત્તાંત રાજાના સભળવામાં આવ્યું અને જાણ્યુ કે એને પુત્ર નથી. માટે એનું સધન મંત્રી મારફતે અહીં મગાવવું જોઇએ. કારણ કે ક્મપુત્રીયાનું ધન રાજ્યને સ્વાધીન થાય છે. એમ વિચાર કરી રાજાએ મંત્રીને ખેલાવવા માટે દ્વારપાળને હુકમ કર્યા, તેણે ત્યાં જઇ તપાસ કર્યાં; પરંતુ મ ંત્રીના પત્તો લાગ્યા નહીં. તેથી તેણે ત્યાં આવી . રાજાને સર્વ હકીકત નિવેદન કરી. પછી અંગરક્ષકની તપાસ કરાવી તેના પણ મેળાપ થયે નહી. ત્યારખાદ નગરશેઠ અને દુ પાળને અનુક્રમે ખેલાવવા મેાકલ્યા. તેએ પણ ન મળ્યા. તેમજ પૂછવાથી કઇં સમાચાર પણ મળ્યા નહી, પછી દ્વારપાળ પાછે આવીને રાજાને કહેવા લાગ્યા કે હું નરેદ્ર ? તેઓ કાઇ પણ ઘેર નથી. તેમજ તેઓ કયાં ગયા છે તે પણ કાઇ જાણતુ નથી, તે સાંભળી વિસ્મિત થઈ રાજા પોતે જ નવધન શેઠને ત્યાં ગયા અને યાગ્ય ગ્માસન ઉપર બેસી એસ્થે હે મુગ્ધ ? હવે તુ રૂદન કરીશ નહીં. મ્હારા આગમનથી ત્યારે કોઇ પણ પ્રકારનું દુઃખ રાખવું નહીં. ઇચ્છા પ્રમાણે પોતાના વૈભવવડે આનદ કર. તેમજ દાન પુણ્ય કર. કાડીમાત્ર પણ ત્હારૂં ધન અમારે લેવું નથી. તે સાંભળી સ'પશેઠાણી એલી નાથ ? મ્હારે આ દ્રવ્યનું કંઈ પણ પ્રયેાજન નથી, મ્હારે દીક્ષા ગ્રહણ કરવાની છે. જેથી આ સર્વ ધન આપ સુખેથી ગ્રહણ કરે. એમ કહી શેઠાણીએ ચારે આરડાએ બહારથી બતાવ્યા અને કહ્યું કે હું રાજન ! આ ઓરડાઓમાં નવધન શેઠનુ' સવ દ્રવ્ય ભરેલુ છે. તે આપ તપાસી જુએ. રાજાએ અનુક્રમે એકેક એરડા ઉઘડાવીને જોયું તે પ્રથમ એરડામાં સર્વાંગ લેપ કરેલેા મંત્રી બેઠે હતા તેમજ બાકીના એરડાઓમાં તેવી’જ સ્થિતિમાં અંગરક્ષક, દુર્ગાપાળ અને નગર શેઠને જોયા. તેએનાં અદ્ભુત સ્વરૂપ જોઇ રાજાએ તેમને પૂછ્યું તે પણ તેઓએ શરમાઈને કઇ પણ પ્રત્યુત્તર
For Private And Personal Use Only