________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦)
શ્રીરુપાર્શ્વનાથચરિત્ર. હતા. તેથી એક ઠાકરે તેની દુકાનેથી શેઠાણીની દશ હજારને માલ લઈ તેના રૂપીયા તરચતુરાઈ. તજ તેણે ચુકવી દીધા. એમ વારંવાર
તેઓની આપ-લે બહુ ચાલતી હતી. એવામાં એક દિવસે તે ઠાકોરે વીશ હજારને માલ શેઠની દુકાનેથી ઉધાર લીધો. પછી કેટલાક સમય ગયા બાદ નવઘને તેની ઉઘરાણું કરી ત્યારે તેણે કોણી બતાવીને કહ્યું કે વાહ ! તમે શેઠ થઈ આવા ધંધા કરે છે ? એમ શેઠની મશ્કરી કરી સિદ્ધો જવાબ પણ આપે નહીં. જેથી શ્રેષ્ઠીએ તે વાત મંત્રીને કરી, ત્યારે મંત્રી બેલ્ય:-શેઠજી તેમાંથી અધું ધન મને આપે તે તમારા રૂપીઆ અપાવું. આ વચન શેઠને બીલકુલ રૂસ્યું નહીં તેથી રાજાના અંગરક્ષકને ત્યાં ગયા. તેણે પણ તે જ પ્રમાણે અર્ધદ્રવ્ય માગ્યું. પછી છેવટે નગરશેઠ તથા દુર્ગપાળની મુલાકાત લીધી. ત્યાંથી પણ તે જ જવાબ મળ્યો. જેથી શેઠ ગભરાઈને પિતાને ઘેર પાછા આવ્યા. ત્યાં સ્ત્રીએ પૂછયું હે પ્રાણપ્રિય ? એકદમ ઉદ્વિગ્ન થવાનું શું કારણ? શેઠ બોલ્યા હે સુભાગે ? વીશ હજા. રને માલ લઈ ઠાકર હવે જવાબ આપતા નથી. તેઅજ બીજે કેઈ ઉપાય પણ ચાલે તેમ નથી વિગેરે સર્વ વૃત્તાંત કહ્યો. સ્ત્રી બેલી હે નાથ ? આ બાબતની તહારે કંઈ પણ ચિંતા કરવી નહીં. એને હું તપાસ કરીશ. હાલમાં તમે કઈ પણ ગામમાં ચાલ્યા જાઓ. એટલામાં હું એનો ઉપાય શોધી કાઢે. પછી
જ્યારે હું બેલાવું ત્યારે તહારે અહીં આવવું. એ પ્રમાણે સ્ત્રીનું વચન સત્ય માની નવઘન વણિક અન્ય ગામમાં ગયે. ત્યારબાદ સંપર્ફ નામે તેની સ્ત્રી પ્રથમ મંત્રીને ઘેર ગઈ. શરીરે અદ્ભુત શણગાર સજેલા છે. લાવણ્ય અને વિલાસપૂર્વક હાસ્યવડે યુવકોના મનને રંજન કરતી તે સ્ત્રી મંત્રીની આગળ ભેટ મુકી
For Private And Personal Use Only