________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનશ્રેણી કથા.
(૧૫) મંત્રી હતે તેના ઘેર ગયે અને તેની આગળ કુટુંબનું સર્વ વૃત્તાંત કહ્યું, તેમજ પિતાને રહેવા માટે ઘરની માગણી કરી. મંત્રી બે બાંધવ? રાજાનું ઘર ખાલી છે, પરંતુ તેમાં વ્યંતરને વાસ હોવાથી તેને દૂષિત ગણી કઈ પણ તેમાં રહી શકતું નથી પરંતુ ધર્મના પ્રભાવથી તે વ્યંતર તને કંઈ અડચણ નહીં કરી શકે. આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી તત્કાળ તેણે તે શકુન ગાંઠે બાંધી લીધા અને તે વ્યંતરવાળા ઘરમાં ગયે. બહાર ઉભે રહી નૈવિકી ક્રિયા કર્યા બાદ આજ્ઞા લઈ ઘરની અંદર તેણે પ્રવેશ કર્યો. ઈર્યા પ્રતિકમી સેન શ્રેણી સ્થિર ચિત્તે સ્વાધ્યાય કરવા લાગ્યો કે રે જીવ ! ગજસુકુમાર, મેતાર્ય, મહા મુનિ સ્કંધકના શિષ્ય વિગેરે સાધુઓનાં ચરિત્રનું સ્મરણ કરતા છતે તું માત્ર આટલા ઉપરથી કેમ ક્રોધ કરે છે ? વિચાર કર કે જે મહા સત્યધારી પુરૂષ છે તેઓ પોતાના પ્રાણ જાય તો પણ અન્યને દ્વેષ કરતા નથી. તે તું આટલી બધી ઓછી શક્તિ વાળ કયાંથી ? કે હારામાં વચન માત્રથી પણ આવી અક્ષમા રહેલી છે? વળી રે જીવ? પ્રાણીઓના સુખ દુઃખમાં અન્ય તે એક નિમિત્ત માત્ર છે. પિતાનાં કરેલા કર્મ ભાગવતો છતે તું અને ન્યની ઉપર શામાટે વૃથા ક્રોધ કરે છે! મેહથી વિમૂઢ બનેલા છેવાત્માઓ ધન–ગ્રહાદિકમાં ગાઢમૂછિત થઈ નવચનનહિ જાણ વાથી સંસાર અટવીમાં ભ્રમણ કરે છે. અહ! એવા અનાર્ય મેહને વારંવાર ધિક્કાર છે. જેના વશ થયેલા પ્રાણીઓ નિર્દય અને ઘાતકી બની પ્રહાર કરતાં પોતાના પુત્ર કે મિત્રોને પણ ગણતા નથી. આ પ્રમાણે સેનશ્રેષ્ઠીએ અર્ધરાત્રી સુધી સ્વાધ્યાય પાઠ
કર્યો. તે સાંભળી વ્યંતર બહુ ખુશી થયે યંતર અને બે હે મહાશય? વિકટ સંસાર
રૂપી કુવામાં હું પડતું હતું, તેમાંથી તમે
For Private And Personal Use Only