________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. હારો ઉદ્ધાર કર્યો. હું બહુ ક્રોધી દેવ છું. આ ઘર મë શૂન્ય કર્યું છે. તે સાંભળી સેન બેલ્યો:તહારે તેમ કરવાનું શું કારણ? વ્યંતર બે પ્રથમ આ ઘરને અધિપતિ હું હતો. મહારે બે પુત્ર હતા તેમાં નાના પુત્ર મહને બહુ પ્રિય હતું તેથી સર્વ સારી વસ્તુઓ તેને આપી; તેમજ મહેતાને પણ કંઈક આપીને બીજા ઘરમાં રાખ્યો અને મુખ્ય ઘરમાં નાના પુત્રને રાખે. તેથી કોપાયમાન થઈ હેટા પુત્રે મને મારી નાખે. પછી લઘુબંધુને પણ રાજકુલમાં પકડાવીને તેનું ઘેર તેણે લઈ લીધું. લઘુ પુત્ર પણ કારાગૃહમાં મરી ગયો. હું મરીને અહીં વ્યંતર થયે. પરંતુ વિલંગ જ્ઞાનને લીધે જ્યેષ્ઠ પુત્રનું ચરિત્ર જાણ કુટુંબ સહિત તેને મહે નાશ કર્યો અને બીજું પણ જે કેઈ આ ઘરમાં રહે છે તે પણ તત્કાલ મરણ પામે છે. તેથી આ ઘર ઉજજડ થયું છે. હવે તું મહા ધર્મગુરૂ છે. માટે આ ઘર હું તમને આપું છું. એમ કહી તે વ્યંતરે પોતાનું દાટેલું ધન હતું તે પણ જલદી ખાદી કાઢીને સેનને અર્પણ કર્યું તેની ગણતરી કરવાથી તે દશલાખ સોનૈયા થયા. જેથી સેન બે હે વ્યંતર દેવ! મહે પરિગ્રહનું પ્રમાણ કરેલું છે તેથી લાખ હારા નિમિત્તે વપરાશે, બાકીના નવલાખ ધર્મકાર્યમાં હું વાપરીશ. અને તે પુણ્યના ભક્તા તમે થશે. વ્યંતર છે. હે મહાભાગ ! તેમાંથી અર્ધ પુણ્ય તમને પણ મળશે, વળી બીજું પણ જે કંઈ હાશ લાયક કાર્ય હોય તે કહે, આપના ઉપકારને બદલે મહારા પ્રાણથી પણ વાળવાને હું સમર્થ નથી. તહારે સ્વાધ્યાય સાંભળી કાર્ય–અકાર્યને વિવેક હે જાયે.. તેથી મહારો વૈરભાવ નષ્ટ થયે, ત્યારબાદ સેન , સર્વ જીવાત્માઓએ ઉત્તમ અને અખંડિત પંચંદ્રિયપણું પામીને આત્મહિત કરવું. વળી તે આત્મહિત પરોપકાર કરવાથી થાય
For Private And Personal Use Only