________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૧૦૪)
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
आक्षीरधारैकभुजा -मागर्भैकनिवासिनाम् । नमोऽर्थेभ्यो ये पृथक्त्वं, भ्रातृणामपिकुर्वते ॥
""
અ... જન્મથી આાર ભી એક સ્થાનમાં ભાજન કરતા અને ગથી આરભી એક સ્થાનમાં નિવાસ કરતા એવા ખંધુઓનુ પણ જેઓ પૃથક્પણ કરે છે તેવી સપત્તિઆને નમસ્કાર. એમ જાણી સેને પેાતાના વિભાગ નાના પુત્રને આપી શાંત કર્યા. પણ પાછા ઘરને માટે તેવીજરીતે કલેશ કરવા લાગ્યા. એટલે મુખ્ય ઘરમાં હરની સાથે તેને રાખ્યા. ત્યારબાદ તેઓ સમજ્યા કે જલખિતૢ સમાન ચંચલ એવી આ સંપત્તિ છે. અને આ જીવિત વિદ્યુત્ સમાન ચપલ છે. તે ઘર, ધન વિગેરે અસ્થિર પદાર્થોમાં કયા વિદ્વાન પોતાના બંધુઓ સાથે વિવાદ કરે ? વળી જીનવચનના જ્ઞાતા અને સંસાર જન્ય મહુ દુ:ખાની ભાવનાથી યુકત એવા પુરૂષોને પણ ધન સંપત્તિ માટે આવા કલેશ થાય છે. મહા ! માહને મહિમા કેવા છે ? એમ વૈરાગ્ય પરાયણ થઈ તેએ પરસ્પર અપરાધ ક્ષમાવવા લાગ્યા કે જેથી કષાયને લીધે અમારૂ સમ્યક્ત્વ સ્ખલિત ન થાઓ.
પેાતાની સ્ત્રીએ સેનને કહ્યુ કે દ્રવ્ય સહિત પેાતાનું ઘર પશુ પુત્રાને આપી બેઠા, હવે તમ્હારૂં સેનના ઉપદેશ શું થશે ? સેન એલ્યે હું પ્રિયે ! જેના હૃદયમંદિરમાં જૈનમત નિરંતર વાસ કરી રહ્યો છે. તેને ધન, ગૃહ કે ચિંતામણીની પશુ શી ગણતરી ? પછી સ્ત્રી એલી સ્વામિન્ ! વ્રત ગ્રહણ કરી હવે ભિક્ષા માગે અને સ્મશાન, શૂન્યગૃહ કે દેવમંદિરમાં વાસ કરે. સેન ખેલ્યા હે સુંદરી તુ ધૈય ના ત્યાગ ન કરીશ. અનુક્રમે ત્હારૂં વચન પણ સત્ય કરીશ. આ લેાકમાં પણ ધર્મના પ્રભાવ પ્રગટ છે, તે હું ુને હાલ બતાવીશ. એમ કહી સેન ખાસ પેાતાના મિત્ર જે
For Private And Personal Use Only