________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયશપ કથા.
(૭) અર્થ–“આ દુનિયામાં જે સુખ ના દુઃખભેગવવાનું હોય છે તે નિશ્ચય જોગવવું પડે છે. તેને કેઈપણ અન્યથા કરવા સમર્થનથી.” એમ બેલી પિતાના પુત્રને કહ્યું, હે પુત્ર! આ હારા પિતા છે, તેમને નમસ્કાર કર. તેણે પણ તે પ્રમાણે પિતાને આચાર કર્યો. રાજાએ આલિંગન કરી બહુ પ્રેમથી તેને પોતાના ખોળામાં બેસારી અનુક્રમે સર્વ વૃત્તાંત પૂછ્યું. દેવીના પ્રસવકાળથી પ્રારંભી કમલશ્રીના લગ્ન પર્યત સર્વ વાર્તા તેણે પણ નિવેદન કરી. ત્યારબાદ રાજા બેલ્યા, હે કુમાર! અહીં અને ત્યાં બન્ને રાજ્યને અધિકારી હવે તું છે. હારી સાથે ચાલ, રાજ્યગાદીએ હારો અભિષેક કરવાનું છે. સૌભાગ્યશ્રી સહિત તેઓ બન્ને જણ ગજપુરમાં ગયા. ત્યારબાદ પોતાની રાજગાદી ઉપર સુયશને સ્થાપન કર્યો. તે પછી પિતાનાં માતા પિતાને ત્યાં જઈ તેઓને પણ નમસ્કાર કરી સુખી કર્યા. પિતાના પિતાને નગરશેઠની પદવી આપી. ત્યારબાદ વિશાખનંદી રાજાએ વૈરાગ્યભાવથી સંસાર છોડી ચારિત્ર ગ્રહણ કર્યું. નવીન ગાદીએ બેઠેલા રાજાનાં મોરધ્વજ અને સુયશ એવાં
બે નામ લેકમાં સુપ્રસિદ્ધ થયાં, અને હમેરવ્રજરાજા. મેશાં તે કમલશ્રી પ્રમુખ રાણીઓ સાથે
વિલાસ કરવા લાગ્યો. વિષયભેગમાં તેને અત્યંત અભિલાષ જાગ્રત્ થયા. મૈથુનરસમાં આસક્ત થઈ નિર. તર યુવતિઓ સાથે વિલાસ કરવામાં કાલક્ષેપ કરવા લાગ્યા. પતાના પતિને આ દુરાચાર જોઈ કમલશ્રી બેલી, હે સ્વામિન ! દરેક રાજાઓની અંદર તમે મુખ્ય ગણુઓ છે, તેમજ ધર્મનાં તને સારી રીતે જાણે છે અને શાસ્ત્રમાં પણ તહારી બુદ્ધિ બહુ નિષ્ણાત છે. છતાં તહાર સરખાઓને હદપાર વિષયપ્રસંગ સેવ તે ગણાય નહીં. કારણ કે–
For Private And Personal Use Only