________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
વિદ્યા સિદ્ધ થયા ખાદ્ય વિદ્યાધરની સાથે તે વૈતાઢ્ય પર્વતમાં ગયા. કેટલાક દિવસ ત્યાં રહી વિદ્યાધર પાસેથી બીજી કેટલીક વિદ્યાઓ શીખીને પાતે સિદ્ધ કરી. ત્યારબાદ ત્યાંથી તે સુયશ ગજપુર નગરમાં ગયે.. ત્યાં તે નગરના રાજાની સ્ત્રી સાભાગ્યશ્રીના પ્રસવ સમયે અદશ્ય રૂપ કરી સુયશે તેની પાસે આવી તેના મરેલા પુત્રને અપહાર કર્યો અને પોતે મારનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આગળ રહ્યો. જેથી સૂતિ કામ કરનારી સ્ત્રી ખેાલી કે, રાણીને માર જન્મ્યા છે. એ પ્રમાણે દાસીએએ રાજાને સભળાવ્યું. રાજાએ પણ નિમિત્તવેત્તાઓને ખેલાવીને પૂછ્યુ કે, રાણીને માર જન્મ્યા છે તેનું શું કારણ ? નૈમિત્તિક લેાકા આલ્યા, 'હું નરેશ્વર ! મેરના જન્મ બહુ અશુભ ગણાય છે. માટે જો માર સહિત રાણીના ત્યાગ નહીં કરે તેા તેમાંથી મેટુ વિ થશે. રાજાએ તેજ વખતે સેનાપતિને હુકમ કર્યો કે, માર સહિત રાણીને શૂન્ય જંગલમાં મૂકી આવેા. સેનાપતિ તરતજ હુકમ પ્રમાણે કરૂણ શબ્દોથી રૂદન કરતી રાણીને મેટા અરણ્યમાં મૂકી આવ્યા.
હવે માર પેાતાનુ સ્વરૂપ પ્રગટ કરી પુરૂષ થયા અને સુરે દ્રની માફક સુંદર દીપવા લાગ્યા. ત્યારબાદ વિદ્યાને પ્રભાવ. રાણીને પ્રણામ કરી સુયશ મધુર વચના વડે શાંત કરી મેટ્ચા, હું માતા ! હવે રૂદન કરવાની કંઇ જરૂર નથી. પેાતાના પુત્રને મહિમા જોલે એમ કહી તેણે સિદ્ધ વિદ્યાનું સ્મરણ કર્યું. એટલે ક્ષણમાત્રમાં વિદ્યા દેવીએ તેના વચનથી ધનધાન્ય હિરણ્ય, સુવર્ણમય ખાવન જીનાલય, મનેાહર હવેલીએથી સથેભિત બહુ સમૃદ્ધિવાળુ અને સપ્રાકાર ( સોંગાર ) કિલ્લા સહિત ( સર્પનું સ્થાનભૂતવનગૃહ ) સમાન એક ભવ્ય રાજનગર બનાવ્યું. ત્યારબાદ બહુદ્રવ્ય વૈભવ
For Private And Personal Use Only