________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયશશ્રેષ્ઠિની કથા.
(૩)
તેના પિતા પાસે લાવ્યા. પિતા ઘેર નહીં હાવાથી તેઓ તેનું મસ્તક છેદવાના પ્રારંભ કરતા હતા તેટલામાં તે સુયશ એલ્યે, ભાઇઓ ! હુને મારશે નહીં. બગીચાનો અંદર મ્હારા પિતાએ ધન દાટ્યું છે. ચાલેા ! તુ' તમને બતાવુ, એમ કહી તેઓને ત્યાં લઈ ગયા. અને કપટ વડે એક સ્થાન અતાવ્યુ એટલે તેઓ ખાઢવામાં પડ્યા. તેથી સુયશ દૂર નાશી ગા અને તેજ ઉદ્યાનમાં જીને ભગવાન શ્રી અજીતનાથ પ્રભુનું મંદિર હતું તેમાં તે ભગવાનનું શરણુ લઇ સંતાઇ ગયા. જુગારી લેાકેા પણ તેની પાછળ દોડતા આવ્યા. દ્વારમાં પેસતાં કાઇક શ્રાવકે તેમને કયા. એટલામાં સુદૃષ્ટ્ર નામે વિદ્યાધર ત્યાં આણ્યે. અને દ્વારમાં ઉઘાડી તરવારે ઉભેલા તે લેાકેા તેના જોવામાં આવ્યા. એટલે તેણે શ્રાવકને પૂછ્યું' કે આ લોકો શામાટે નગ્ન તરવારા લઇ ઉભા છે ? તે શ્રાવક એક્લ્યા, આ જીનેદ્ર ભગવાનને શરણ આવેલા છે. માટે તેમને આ માણુસ નહીં આપું. એમ હકીકત સાંભળી તે વિદ્યાધર સુયશને પેાતાના વિમાનમાં બેસાડી નંદીશ્વર દ્વીપમાં ગયા.
નંદીશ્વર દ્વીપમાં ઉતરી આવન જિનાલય જોઇ સુયશના હૃદયમાં એવા કોઇ અપૂર્વ આનંદ પ્રગટ વિદ્યાસિદ્ધિ થયા કે જેથી ક્ષણમાત્રમાં સૂર્ય ના દર્શનથી અંધકારની માફક પૂર્વોત પાપ ક ક્ષીણ થઇ ગયાં. ત્યારબાદ સુયશે ચારણમુનિને વંદન કરી વિદ્યાઘર સહિત તેણે પોતે મુનીંદ્રની પાસે માર પ્રકારના શ્રાવક ધર્મ સાંભળ્યે, અને તેજ પ્રમાણે આનંદપૂર્વક તે ધર્માંના તેણે સ્વીકાર કર્યાં. વળી જીવન પર્યંત તેણે જુગારના નિયમ લીધેા. તેથી વિદ્યાધર બહુ ખુશી થયે અને સુયશને મેરી નામની વિદ્યા આપી. ત્યાર ખાદ સુયશે વિધિ સહિત તેના સ્વીકાર કર્યો. પછી
For Private And Personal Use Only