________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયશછિની કથા.
(૧) કન્યાએ તે પોતાને ઘેર લાવ્યું. અને તેવી જ રીતે લગ્નના દિવસે
ગ્ય અને ગુણવાન કુમારે બોલાવ્યા. તેઓ પણ પોતપોતાના જાનૈયાઓ સાથે એક બીજાની ઈર્ષાવડે ઉતાવળથી મંડપના. દ્વાર આગળ આવ્યા. ત્યાં પણ પ્રથમ પ્રવેશ કરવા માટે તેઓએ પરસ્પર વાયુદ્ધને પ્રારંભ કર્યો. પછી ખર્કના પ્રહારેવડે મારામારી ચાલી, જેથી તેઓ વચ્ચે મહાયુદ્ધ થયું. તે વાત દુર્ગના સાંભળવામાં આવી કે તરત જ તે તેઓને શાંત કરવા માટે ઉતાવળથી ત્યાં ગયે. વચ્ચે પડી તેઓને નિવારતો હતો તેવામાં કેઈ સુભટના નાખેલા બાણવડે તે પોતેજ વિંધાઈ ગયે, એટલે જીવ લઈ ત્યાંથી તે નાઠે અને ઘરમાં આવી પ્રહારની વેદનાથી બુમો પાડવા લાગ્યા. ત્યારબાદ તેણે વિચાર કર્યો કે ચેથા વ્રતના ચેથા અતીચાર રૂપ વૃક્ષનું આ પુષ્પ દેખાયું છે, પણ ફળ તે જન્માંતરમાં પ્રાપ્ત થશે. માટે સર્વથા હું દુભાંગી હણુ છું, કારણ કે ચોથા વ્રતનો મહેં અતિચાર લીધે. એમ ચિંતવન કરતો તે દુર્ગ મરણ પામી ભવનવાસી દેવમાં ઉત્પન્ન થયું. ત્યાંથી ચવી ત્રીજા ભવે જરૂર મોક્ષ સુખ પામશે. इति चतुर्थव्रततुर्यातिचारबिपाके दुर्गकथानकं समाप्तम् ॥
सुयशश्रेष्ठीनीकथा.
પંચમ તીવ્રાભિલાષાતિચાર. દાનવિર્ય રાજા બે, હે ભગવાન ! આપ તે બહુ કૃપાળુ છે માટે બ્રહ્મચર્ય વ્રતના પાંચમા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત મને કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન ! જે
For Private And Personal Use Only